Not Set/ વિશ્વમાં કોરોનાની સ્થિતિ અતિ ભયાવહ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13 લાખથી વધુ કેસ

ઓમિક્રોન વેરિઅન્ટે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે.વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 13.51 લાખ કેસ વધ્યા છે.

Top Stories World
AMERICA 1 વિશ્વમાં કોરોનાની સ્થિતિ અતિ ભયાવહ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13 લાખથી વધુ કેસ

24 કલાકમાં વિશ્વમાં 13.51 લાખ કેસ
USમાં 24 કલાકમાં 4.25 લાખ કેસ
UKમાં 24 કલાકમાં 1.57 લાખ નવા કેસ
UKમાં એક્ટિવ કેસ વધીને 28 લાખ
સ્પેનમાં 24 કલાકમાં 93 હજાર નવા કેસ
ઇટાલી-ફ્રાન્સમાં 68-68 હજાર નવા કેસ
ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 37 હજાર કેસ
ઓસ્ટ્રેલિયામાં કુલ કેસ હવે 5 લાખ

વિશ્વભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે,કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે.વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 13.51 લાખ કેસ વધ્યા છે. અમેરિકામાં કોરોનાની સૂનામી જોવા મળી રહી છે આંકડાકીય માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે યુએસની હાલત ઘણી ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં 4.25 કેસ નોંદાયા છે. ઇંગ્લેન્ડમાં એક જ દિવસમાં 1,57 લાખ નવા કેસ નોંધાયા છે. સ્પોેનમાં 93 હજાર કેસ નોંધાયા છે. ઇટાલી અને ફ્રાન્સમાં 68 હજાર નવા કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયામાં 37 હજાર નવા કેસ જોવા મળ્યા છે.

કોરોનાના ઓમિક્રોનના વેરિઅન્ટના લીધે હાલત વિશ્વની ગંભીર છે. જેના લીધે સમગ્ર દુનિયાએ કોરોનાની ગાઇડલાઇન કડક રીતે અમલી બનાવી છે.