Not Set/ રોયલ એનફિલ્ડને ભારતમાં ટક્કર આપતા જાવા બાઈકનાં શું છે સ્પેસીફીકેશન, જાણો આ બાઈકની કિંમત

મહિન્દ્ર ગ્રુપની સબસીડરી ક્લાસિક લેજેન્ડ્સ પ્રાઇવેટ લીમીટેડની બ્રાન્ડ જાવા મોટરસાયકલ છે. 22 વર્ષ બાદ ફરી આ ટુ વ્હીલર બ્રાન્ડે ઓફિસીયલી કમબેક કર્યું છે. કંપનીએ ભારતનાં માર્કેટમાં આ નવું બાઈક લોન્ચ કર્યું છે. એક્સ શોરૂમમાં જાવા બાઈકની કિંમત 1.64 લાખ રૂપિયા છે જયારે બીજું મોડેલ જાવા 42ની કિંમત 1.55 લાખ છે. જાવા દ્વારા હજી એક ફેક્ટરી […]

Top Stories India Tech & Auto
jawa રોયલ એનફિલ્ડને ભારતમાં ટક્કર આપતા જાવા બાઈકનાં શું છે સ્પેસીફીકેશન, જાણો આ બાઈકની કિંમત

મહિન્દ્ર ગ્રુપની સબસીડરી ક્લાસિક લેજેન્ડ્સ પ્રાઇવેટ લીમીટેડની બ્રાન્ડ જાવા મોટરસાયકલ છે. 22 વર્ષ બાદ ફરી આ ટુ વ્હીલર બ્રાન્ડે ઓફિસીયલી કમબેક કર્યું છે. કંપનીએ ભારતનાં માર્કેટમાં આ નવું બાઈક લોન્ચ કર્યું છે.

de2eb30a34a64ad27ff5867fe7bbedbb રોયલ એનફિલ્ડને ભારતમાં ટક્કર આપતા જાવા બાઈકનાં શું છે સ્પેસીફીકેશન, જાણો આ બાઈકની કિંમત
Jawa Motorcycles Launched In India will give competition to Royal Enfield, know here about these bikes

એક્સ શોરૂમમાં જાવા બાઈકની કિંમત 1.64 લાખ રૂપિયા છે જયારે બીજું મોડેલ જાવા 42ની કિંમત 1.55 લાખ છે. જાવા દ્વારા હજી એક ફેક્ટરી કસ્ટમ બોબર મોડેલ બહાર પાડવામાં આવ્યું છે જેનું નામ Jawa Perak છે. જેની કિંમત 1.89 લાખ રૂપિયા છે. આ બાઈક થોડાં સમય પછી માર્કેટમાં આવશે હાલ તો જાવા અને જાવા 42 માર્કેટમાં છે.

jawa 3 રોયલ એનફિલ્ડને ભારતમાં ટક્કર આપતા જાવા બાઈકનાં શું છે સ્પેસીફીકેશન, જાણો આ બાઈકની કિંમત
Jawa Motorcycles Launched In India will give competition to Royal Enfield, know here about these bikes

આ બાઈકમાં 293 cc સિંગલ સીલીન્ડર, લિક્વિડ કુલડ એન્જીન, 6 સ્પીડ ગીઅરબોક્સ છે. 14 લીટરની ફયુલ ટેંક છે. આગળ 280 mmની ડિસ્ક બ્રેક છે જયારે પાછળ 153 mmની ડ્રમ બ્રેક છે.

jawa 1 રોયલ એનફિલ્ડને ભારતમાં ટક્કર આપતા જાવા બાઈકનાં શું છે સ્પેસીફીકેશન, જાણો આ બાઈકની કિંમત
Jawa Motorcycles Launched In India will give competition to Royal Enfield, know here about these bikes

જાવા બાઈક 3 કલરમાં અવેલેબલ છે, બ્લેક, ગ્રે અને મરુન જયારે જાવા 42 છ કલરમાં અવેલેબલ છે. બાઈકની ડીલીવરી માટે આખા ભારતમાં 105 ડીલરશીપ ચાલુ થવાની છે. બાઈકનું બુકિંગ જાવાની વેબસાઈટ પર ચાલુ થઇ ગયું છે.