Corona Update/ દેશમાં કોરોનાના સેકન્ડ વેવના ધામા, ત્રીજા દિવસે કેસ 16,000ને પાર, રિકવરી 12,500

દેશમાં કોરોનાનાં નવા 16 હજાર કેસ, 24 કલાકમાં 12 હજાર દર્દી ડિસ્ચાર્જ થયા હતા.દેશમાં હાલ 1.56 લાખ એક્ટિવ કેસ નોંધવામાં આવ્યા છેદેશમાં કુલ કેસનો આંક 1.10 કરોડ પર પહોંચ્યો છે.મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા

India
corona country 27 fab દેશમાં કોરોનાના સેકન્ડ વેવના ધામા, ત્રીજા દિવસે કેસ 16,000ને પાર, રિકવરી 12,500

દેશમાં કોરોનાનાં નવા 16,500 કેસ, 24 કલાકમાં 12,500 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.દેશમાં હાલ 1.56 લાખ એક્ટિવ કેસ નોંધવામાં આવ્યા છેદેશમાં કુલ કેસનો આંક 1.10 કરોડ પર પહોંચ્યો છે.મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 8333 કેસ કેસ સામે આવ્યા હતા.દેશમાં કોરોના સંક્રમણનો ફેલાવો ફરી તેજ થઈ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં હવે રેકોર્ડ મામલો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણના 8,333 નવા કેસ સામે આવ્યા છે. બુધવારે 126 દિવસ બાદ આ પહેલીવાર હતું જ્યારે 24 કલાકની અંદર 8 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા.

corona check 1 દેશમાં કોરોનાના સેકન્ડ વેવના ધામા, ત્રીજા દિવસે કેસ 16,000ને પાર, રિકવરી 12,500

 

 

Fire / દિલ્હીના પ્રતાપ નગરની પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, 1 વ્યક્તિનો મળ્યો મૃતદેહ

દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,34,72,643 લોકોને કોવિડ વેક્સીન  આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,000 ને પારનવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 120કરતા વધારે દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,63,491 થઈ ગઈ છે.

Coronavirus in China: China's new outbreak shows signs the coronavirus could be changing | World News - Times of India

Accident / અમદાવાદના સિંધુ ભવન રોડ પર યુવકનું અકસ્માતમાં કરુણ મોત

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 21,46,61,465 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 8,31,807 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.બીજી તરફ, કોવિડ-19 ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 50 હજાર 680 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 12,179 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,55,986 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,56,825 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

In a first, coronavirus found in wild animal in this country - Read details here | World News | Zee News

Earthquake / ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, સુરત પાસે વહેલી સવારે 3.1 ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…