Not Set/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 1091 નવા કેસ…

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1091 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં અત્યાર સુધી નોધાયેલા કુલ કેસની સંખ્યા 159726 ઉપર પહોંચી છે.

Top Stories Gujarat Others
અબડાસા 25 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 1091 નવા કેસ...

રાજ્યમાં કોરોનાની ગતિ ધીરેધીરે મંદ પડી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકમાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજ રોજ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1091 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં અત્યાર સુધી નોધાયેલા કુલ કેસની સંખ્યા 159726 ઉપર પહોંચી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1233 છે. તો ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 141652 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14436 છે.