આગ/ વીજ પુરવઠો ખોરવાતા ૧૫ ઉપરાંતના ગામોને અસર

અમરેલીના જાફરાબાદના મીયાલા વિજ પુરવઠો પૂરો પાડતા ૬૬ કેવી સ્ટેશનમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાપામ્યો હતો. ત્યારે ૬૬ કેવી સબ સ્ટેશનમાં આગનો બનાવ બનતા વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો.  ત્યારે આગ લાગ્યાની જાણ ફાયર ફાઈટરને કરતા ફાયર ફાઈટર તુરત ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની તજવીજ  હાથ […]

Gujarat Others
vlcsnap 2021 03 14 20h59m12s656 વીજ પુરવઠો ખોરવાતા ૧૫ ઉપરાંતના ગામોને અસર

અમરેલીના જાફરાબાદના મીયાલા વિજ પુરવઠો પૂરો પાડતા ૬૬ કેવી સ્ટેશનમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાપામ્યો હતો. ત્યારે ૬૬ કેવી સબ સ્ટેશનમાં આગનો બનાવ બનતા વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો.  ત્યારે આગ લાગ્યાની જાણ ફાયર ફાઈટરને કરતા ફાયર ફાઈટર તુરત ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની તજવીજ  હાથ ધરી હતી.vlcsnap 2021 03 14 20h59m59s150 વીજ પુરવઠો ખોરવાતા ૧૫ ઉપરાંતના ગામોને અસરઅમરેલીના જાફરાબાદના મિયાળામા વીજ સપ્લાય પૂરો પાડતા ૬૬ કેવી સબસ્ટેશનમાં અચનાક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળી રહ્યા હતા. સબ સ્ટેશનમાં આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે મિયાળાના ૬૬ કેવી સબ સ્ટેશનમાં આગ લાગતા જાફરાબાદ ઉપરાંત ૧૫ ગામોમાં વીજળી ગુલ થઈ જવા પામી હતી. ત્યારેફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.