Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં કેસ 57 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 86,508 નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 86 હજારથી વધુ કેસ નોંધાયા છે. વળી 1100 થી વધુ લોકો આ બિમારીનો ભોગ બન્યા છે. આ સાથે જ કેસની કુલ સંખ્યા 57 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 86,508 નવા કેસ નોંધાયા છે. […]

Uncategorized
7227ee8dc0363d2749b1ebe3a8a0a2f0 1 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં કેસ 57 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 86,508 નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 86 હજારથી વધુ કેસ નોંધાયા છે. વળી 1100 થી વધુ લોકો આ બિમારીનો ભોગ બન્યા છે. આ સાથે જ કેસની કુલ સંખ્યા 57 લાખને વટાવી ગઈ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 86,508 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,129 દર્દીઓ કોરોના રોગચાળાનાં કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશમાં કુલ કોરોનાનાં કેસ વધીને 57,32,519 પર પહોંચી ગયા છે. આમા 9,66,382 એક્ટિવ કેસ સામેલ છે. દેશમાં અત્યાર સુધીમાં 46,74,988 દર્દીઓ ટીક થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.