Not Set/ અરવલ્લી: ભિલોડાના ટાકાટુકાનું ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર

અરવલ્લી, અરવલ્લીમાં 21 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થઇ ગઇ છે. તાલુકા મથકે મામલતદાર કચેરી પર મતગણતરી શરૂ થઇ. ભિલોડાના ટાકાટુકાનું ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરાયુ. કટારા કાવજીભાઈ શકરાભાઈ ૬૪ મતે સરપંચ પદે વિજેતા જાહેર કરાયા. મેઘરજના ભુવાલ પંચાયત પંચાયત પરિણામ જાહેર થયા. બચુભાઈ રૂપસિંગ જવાત ૧૪ મતે સરપંચ પદે વિજેતા જાહેર કરાયા છે.

Top Stories Gujarat Others Videos

અરવલ્લી,

અરવલ્લીમાં 21 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થઇ ગઇ છે. તાલુકા મથકે મામલતદાર કચેરી પર મતગણતરી શરૂ થઇ. ભિલોડાના ટાકાટુકાનું ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરાયુ. કટારા કાવજીભાઈ શકરાભાઈ ૬૪ મતે સરપંચ પદે વિજેતા જાહેર કરાયા. મેઘરજના ભુવાલ પંચાયત પંચાયત પરિણામ જાહેર થયા. બચુભાઈ રૂપસિંગ જવાત ૧૪ મતે સરપંચ પદે વિજેતા જાહેર કરાયા છે.