OMG!/ બંધ સિનેમા હોલમાં ઘૂસી ગયું કપલ, પોપકોર્નની ચોરી કરી પછી બનાવ્યા શારીરિક સંબંધ, જુઓ વીડિયો

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા અને એક પુરુષ સુરક્ષા ધ્યાનમાં લેતા નથી અને સિનેમા હોલમાં પ્રવેશ કરે છે. આ સમય દરમિયાન તેની દરેક ક્રિયા કેમેરામાં કેદ થઈ જાય છે, જેમાં તે પોપકોર્નની ચોરી કરે છે અને પછી ખાલી સિનેમા હોલમાં શારીરિક સંબંધ બનાવવા […]

Ajab Gajab News

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા અને એક પુરુષ સુરક્ષા ધ્યાનમાં લેતા નથી અને સિનેમા હોલમાં પ્રવેશ કરે છે. આ સમય દરમિયાન તેની દરેક ક્રિયા કેમેરામાં કેદ થઈ જાય છે, જેમાં તે પોપકોર્નની ચોરી કરે છે અને પછી ખાલી સિનેમા હોલમાં શારીરિક સંબંધ બનાવવા લાગે છે.

વીડિયો રશિયાનો છે અને વીડિયોમાં દેખાતા દંપતીએ 18 માર્ચે દક્ષિણ પોલના શોપિંગ સેન્ટરમાં કિનોગ્રાડ સિનેમા હોલમાં ઘૂસીને લોકડાઉનનો લાભ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by КИНОТЕАТР (@kinograd.spb)


વીડિયો વાયરલ
સીસીટીવી ફૂટેજમાં બતાવે છે કે દંપતી સ્ક્રિનિંગ રૂમમાં આગળ વધે છે અને પહેલા ફૂડ કાઉન્ટર પર જાય છે અને પોપકોર્ન અને ડ્રિંક્સની ચોરી કરે છે. તેઓ ફૂડ કાઉન્ટરમાંથી બે મોટા પેકેટ ઉપાડે છે, પોપકોર્ન ભરે છે અને પછી મોટા ગ્લાસમાં કોલ્ડ ડ્રિંક ભરે હોય છે. દંપતીની દરેક ક્રિયા કેમેરામાં રેકોર્ડ થઇ છે. આ કેમેરામાં બંને શારીરિક સંબંધ બાંધતા નજરે પડે છે. સિક્યુરિટી ગાર્ડને આ દંપતીની ગતિવિધિઓની જાણ થઈ ત્યાં સુધીમાં તે ત્યાથી ફરાર ગયા હતા.

મેરઠ-ગાઝિયાબાદ બાદ હવે આ હોટલમાં તંદૂરી રોટલી પર થૂંકવાનો વીડિયો થયો વાયરલ

લોકોએ પ્રશ્નો ઉભા કર્યા
સિનેમા હોલના પ્રવક્તાએ કહ્યું કે કપલે અહીંથી નીકળતા પહેલા સંપૂર્ણ સફાઇ કરી અને પછી ત્યાંથી ફરાર થઇ ગયા. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સિનેમા તેમને મફત ટિકિટ આપવા તૈયાર છે. જોકે વાયરલ ફુટેજના કારણે સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે અને ઘણા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે લોકડાઉનના પ્રતિબંધને તોડવા બદલ દંપતીને સજા આપવામાં આવે. કેટલાક લોકોએ સિનેમા હોલની સુરક્ષા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ દંપતીએ કેવી રીતે અંદર પ્રવેશ કર્યો.

આ મહિનાની શરૂઆતમાં, બ્રિટનથી એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યાં લોકડાઉન દરમિયાન એક દંપતી સફર દરમિયાન શારીરિક સંબંધ બાંધતા પકડાયા હતા. તેના ઉપર લગભગ 40,500 રૂપિયાનો દંડ ફટકારાયો હતો. જ્યારે અધિકારીઓએ તે બંનેને પકડ્યા, ત્યારે તેઓ નગ્ન હાલતમાં હતા.