Not Set/ ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા તેમજ તેમના પત્ની રિવાબાએ રાજકોટમાં મુકાવી રસી

વિશ્વ સ્તરે રાજકોટનું નામ રોશન કરનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને સૌરાષ્ટ્રનું ગૌરવ એવા રાજકોટના રવિન્દ્ર સિંહ જાડેજા તેમજ તેમના પત્ની રિવાબાએ રાજકોટ ખાતે કોરોના વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરતી રસી મુકાવી

Gujarat Rajkot
ravindra and rivaba ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા તેમજ તેમના પત્ની રિવાબાએ રાજકોટમાં મુકાવી રસી

 વિશ્વ સ્તરે રાજકોટનું નામ રોશન કરનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને સૌરાષ્ટ્રનું ગૌરવ એવા રાજકોટના રવિન્દ્ર સિંહ જાડેજા તેમજ તેમના પત્ની રિવાબાએ રાજકોટ ખાતે કોરોના વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરતી રસી મુકાવી હતી.તેમણે રાજકોટ મહાનગર પાલિકા વતી રાજકોટની જનતાની રસીકરણનો લાભ લેવા માટે અપીલ કરી હતી

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા કોરોના રસીકરણ કાર્યક્રમ હેઠળ તેમણે વેસ્ટ ઝોનની ઓફિસમાં અનુભવી અને તાલીમબદ્ધ ટીમ દ્વારા રસીકરણનો લાભ લીધો હતો.

જાડેજા દંપતીને રસીકરણ કરવામાં આવ્યું ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન ઓફિસમાં આરોગ્ય અધિકારી રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

kalmukho str 11 ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા તેમજ તેમના પત્ની રિવાબાએ રાજકોટમાં મુકાવી રસી