Not Set/ વિધિની વક્રતા : નદીના પાણીમાં થઈને લઈ જવી પડે છે અર્થી, જુવો વિડીયો

તંત્રની પોલ ઉઘાડતો કિસ્સો પંચમહાલના કાલોલ તાલુકામાંથી સામે આવ્યો છે.. ગોકળપુરા ગામનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગામના લોકોની કેવી મજબૂરી છે. નદીમાંથી સ્મશાન યાત્રા લઈ જવાઈ રહી છે. ગામમાં નદીના સામે કાંઠે સ્મશાન આવેલું છે. અને સ્મશાન સુધી જવાનો અન્ય કોઈ રસ્તો ન હોવાથી ગામના લોકોને નદીમાંથી પસાર […]

Top Stories Gujarat Others Videos

તંત્રની પોલ ઉઘાડતો કિસ્સો પંચમહાલના કાલોલ તાલુકામાંથી સામે આવ્યો છે.. ગોકળપુરા ગામનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગામના લોકોની કેવી મજબૂરી છે. નદીમાંથી સ્મશાન યાત્રા લઈ જવાઈ રહી છે. ગામમાં નદીના સામે કાંઠે સ્મશાન આવેલું છે. અને સ્મશાન સુધી જવાનો અન્ય કોઈ રસ્તો ન હોવાથી ગામના લોકોને નદીમાંથી પસાર થઈને સ્મશાન યાત્રા કાઢવી પડે છે. ગ્રામજનો દ્વારા સમસ્યાને લઈને અનેક રજૂઆત કરવામાં આવી છે તેમા છતા ઉંઘી રહેલા તંત્ર દ્વારા સમસ્યાનો કોઈ ઉકેલ લવાયો નથી. તંત્ર ની ઉપેક્ષા એ ગામલોકો  જીવ નું જોખમ ખેડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.