Corruption/ દાદાનો દંડૂકો વીંઝાયો, તાપીમાં ભ્રષ્ટ ચાર મદદનીશ ઇજનેર મોકૂફ કરાયા

તાપીમાં દાદાનો દંડૂકો વીંઝાયો છે. ભ્રષ્ટ ચાર મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારને આ ઇજનેરોએ 40 લાખનો ચૂનો ચોપડ્યો હતો. તેઓએ રેઇન વોટર હાર્વેસ્ટિગં કામમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો.

Gujarat Surat Breaking News
Beginners guide to 2024 06 12T171313.309 દાદાનો દંડૂકો વીંઝાયો, તાપીમાં ભ્રષ્ટ ચાર મદદનીશ ઇજનેર મોકૂફ કરાયા

Tapi News: તાપીમાં દાદાનો દંડૂકો વીંઝાયો છે. ભ્રષ્ટ ચાર મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારને આ ઇજનેરોએ 40 લાખનો ચૂનો ચોપડ્યો હતો. તેઓએ રેઇન વોટર હાર્વેસ્ટિગં કામમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો.

ધ્વનિ પટેલ, અનિલ ગામીતને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ગિરીશ ચૌધરી અને અજય ચૌધરીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સસ્પેન્ડ કર્યા છે. આમ દાદાએ ભ્રષ્ટાચારીઓ સામે દંડૂકો વીંઝવા માંડ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં