Not Set/ દાહોદ: નજીવી બાબતે તકરાર થતા ફિલ્મી સ્ટાઇલમાં તલવારોથી કરાયો હુમલો

દાહોદ, દાહોદમાં કારખાનામાં નજીવી બાબતે તકરાર થતા બે વ્યક્તિઓ પર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 12 જેટલા ઈસમોએ તલવાર લઈ કારખાનામાં તોડફોડ કરી હતી અને ઘટનામાં કારખાનાનો માલિક અને કર્મી ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી બાજુ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલી સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે […]

Gujarat Others Videos

દાહોદ,

દાહોદમાં કારખાનામાં નજીવી બાબતે તકરાર થતા બે વ્યક્તિઓ પર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 12 જેટલા ઈસમોએ તલવાર લઈ કારખાનામાં તોડફોડ કરી હતી અને ઘટનામાં કારખાનાનો માલિક અને કર્મી ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

તો બીજી બાજુ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલી સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.