Not Set/ દરરોજ ચીઝ ખાવાથી ઘટશે હાર્ટ એટેકનું જોખમ

દરરોજ થોડી માત્રામાં ચીઝ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે કેટલાંક સમય પહેલાં એ વાત સામે આવી કે ચીઝ ખાવાથી લોકો વધુ જીવે છે.   સંશોધન અનુસાર દરરોજ એક સિમિત માત્રામાં ચીઝ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ 14 ટકા સુધી ઘટે છે. ચીઝમાં વિટામીન, મિનરલ્સ અને પ્રોટીન હોય છે જે હાર્ટ […]

Food Health & Fitness

દરરોજ થોડી માત્રામાં ચીઝ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે કેટલાંક સમય પહેલાં એ વાત સામે આવી કે ચીઝ ખાવાથી લોકો વધુ જીવે છે.

 

સંશોધન અનુસાર દરરોજ એક સિમિત માત્રામાં ચીઝ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ 14 ટકા સુધી ઘટે છે. ચીઝમાં વિટામીન, મિનરલ્સ અને પ્રોટીન હોય છે જે હાર્ટ એટેકથી આપણી રક્ષા કરે છે. ચીઝમાં મોટા પ્રમાણમાં ફેટ હોય છે પરંતુ તમારુ શરીર તેને ઓછી માત્રામાં વાપરે છે.

 

સંશોધનકર્તાઓએ જણાવ્યું કે જે લોકો દરરોજ 40 ગ્રામ ચીઝ ખાય છે તે લોકોમાં હાર્ટ એટેકનું જોખમ ઓછું જોવા મળ્યું છે. દૂધની બનાવટોમાં ચીઝ શરીર માંથી ફેટ ઓછું કરવામાં મદદ કરે છે.