Jamnagar News/ જામનગરની દીકરીના પરિવારજનોએ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લીધી…

જામનગરમાં સંજના પરમાર નામની દીકરીના પરિવારજનોએ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત કરીને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી…આ દીકરીના લગ્ન ગઇકાલે સુપેરે સંપન્ન…

Gujarat Others

Jamnagar News: જામનગરમાં સંજના પરમાર નામની દીકરીના લગ્ન (Marriage) પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળ સ્થળે જ યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) જામનગર (Jamnagar)માં પોતાના કાર્યક્રમનું સ્થળ બદલીને સંવેદનાત્મક અને માનવીય અભિગમ (Humane Approach) દાખવી ત્વરિતપણે પરિવારને મદદરૂપ થવા વહીવટીતંત્રને સૂચના આપી હતી.

જેના ભાગરૂપે આ દીકરીના લગ્ન ગઇકાલે સુપેરે સંપન્ન પણ થયા.

[fvplayer id=”267″]

આજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે હતા ત્યારે આ દીકરીના પરિવારજનો (Family)એ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત કરીને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પ્રસાશન એક્શનમાં

આ પણ વાંચો: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને “PMJAY ની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઇ

આ પણ વાંચો: પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરની રેલવે સુવિધામાં વધારો…14મી થી બે નવી ટ્રેનનો પ્રારંભ…