Not Set/ ચોટીલાનાં દેવપરાની સીમમાંથી માથુ કાપી નાખેલું ધડ મળતા ચક્ચાર

પ્રખ્યાત યાત્રાઘામ ચોટીલાનાં દેવપરા ગામમાં માથુ કાપી નાખેલું ધડ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગયો છે. દેવપરા ગામની સીમમાં જંગલ વિસ્તારમાં એક પુરૂષની ગળુ કપાયેલ માથા વગરનું ધડ મળી આવતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ દ્રારા જાહેર કરવામા આવ્યું છે કે મરનાર શખ્સની ઉમર આ 35 વર્ષ હોવાની માલુમ થઇ […]

Top Stories Rajkot Gujarat
dhad ચોટીલાનાં દેવપરાની સીમમાંથી માથુ કાપી નાખેલું ધડ મળતા ચક્ચાર

પ્રખ્યાત યાત્રાઘામ ચોટીલાનાં દેવપરા ગામમાં માથુ કાપી નાખેલું ધડ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગયો છે. દેવપરા ગામની સીમમાં જંગલ વિસ્તારમાં એક પુરૂષની ગળુ કપાયેલ માથા વગરનું ધડ મળી આવતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ દ્રારા જાહેર કરવામા આવ્યું છે કે મરનાર શખ્સની ઉમર આ 35 વર્ષ હોવાની માલુમ થઇ રહ્યું છે. તો સાથે સાથે સ્કાય બ્લ્યુ કલરનું પેન્ટ અને કોફી કલરનો શર્ટ પહેરેલ આ શખ્સ મુસ્લિમ હોવાનુ પણ પોલીસનું અનુમાન છે. પોલીસે સ્થળ પંચનામુ કરી ધણને પીએમ માટે ખસેડેલ છે. પોલીસ કાફ્લો માથા વિનાનાં હત્યા કરાયેલ મૃતદેહ મળતા સમગ્ર ચોટીલા પંથકને ઘમરોળી રહેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.