Election/ દેડિયાપાડા:BTP ના ગઢમાં પાંચ ઉમેદવારો એ પોતાની નોંધાવી દાવેદારી

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નજીક આવી છે ત્યારે દરેક પાર્ટી પોતાના પોતાના ઉમેદવારો ની દાવેદારી નક્કી કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ઉમેદવારો પોતાને ટીકીટ મળતાં પોતાના સમર્થકો સાથે પોતાની દાવેદારી નોંધવા જઈ રહ્યા છે.ત્યારે બીટીપી ના ગઢ ગણાતા એવાં ડેડીયાપાડા ખાતે જિલ્લા પંચાયતના ઉમેદવારો એ પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યું હતું.   બીટીપી ના ઉમેદવારો […]

Gujarat
IMG 20210212 WA0016 દેડિયાપાડા:BTP ના ગઢમાં પાંચ ઉમેદવારો એ પોતાની નોંધાવી દાવેદારી

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નજીક આવી છે ત્યારે દરેક પાર્ટી પોતાના પોતાના ઉમેદવારો ની દાવેદારી નક્કી કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ઉમેદવારો પોતાને ટીકીટ મળતાં પોતાના સમર્થકો સાથે પોતાની દાવેદારી નોંધવા જઈ રહ્યા છે.ત્યારે બીટીપી ના ગઢ ગણાતા એવાં ડેડીયાપાડા ખાતે જિલ્લા પંચાયતના ઉમેદવારો એ પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યું હતું.

IMG 20210212 WA0014 દેડિયાપાડા:BTP ના ગઢમાં પાંચ ઉમેદવારો એ પોતાની નોંધાવી દાવેદારી

 

બીટીપી ના ઉમેદવારો એ જંગી રેલી કરી પોતાના સમર્થકો સાથે ડેડીયાપાડા બીટીપી ઓફીસ થી લઇ યાહા મોગી ચોક થી થઈ ને મામલતદાર કચેરી ખાતે પોતાના ફોર્મ ભર્યા હતા. જેમાં નવાગામ જિલ્લા પંચાયત માંથી  શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા, ચીકદા   જિલ્લા પંચાયત માંથી બહાદુરભાઈ વસાવા.આંબાવાડી  જિલ્લા પંચાયત માંથી દેવેન્દ્રભાઈ વસાવા,ડેડીયાપાડા જિલ્લા પંચાયત માંથી જગદીશભાઈ વસાવા. મોરજડી જિલ્લા પંચાયત માંથી પાંડિયાભાઈ વસાવા એ પોતાના સમર્થકો સાથે જંગી રોડ-શો કરી ઉમેદવારી નોધાવી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ