કચ્છ/ ભૂજમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે કરાયા આવા ચેડા

ભૂજમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે ચેડા કરવામાં આવ્યા છે.કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ગાંધીજીની પ્રતિમાને કાળી ટોપી પહેરાવી પ્રતિમા પર પાપા લખવામાં આવ્યું હતું.

Gujarat Others
પ્રતિમા
  • મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે ચેડાં
  • અજાણ્યા શખ્સો દ્વારા ચેડાં
  • ગાંધીજીની પ્રતિમાને પહેરાવી કાળી ટોપી
  • સમગ્ર મામલે પોલીસને કરાઈ જાણ
  • રાત્રિ દરમિયાન ચેડા કરાયાનું અનુમાન

કચ્છના ભૂજમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે ચેડા કરવામાં આવ્યા છે.કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ગાંધીજીની પ્રતિમાને કાળી ટોપી પહેરાવી પ્રતિમા પર પાપા લખવામાં આવ્યું હતું.આ અંગે આઈ બી પોલીસને જાણ કરવામાં આવી હતી તો આ પ્રતિમા સાથે રાત્રિ દરમિયાન ચેડા કરાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :ભચાઉમાં સગીરા સાથે હેવાનિયત, શાળાની બહારથી ઉપાડી જઈ વિધર્મી યુવકોએ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો :અમદાવાદ બ્લાસ્ટ કેસમાં દોષિતોની સજા અંગેની સુનાવણી થઈ પૂર્ણ, 11 ફેબ્રુઆરીએ થશે આગળની સુનાવણી

આ પણ વાંચો :  દેશમાં ગ્રે કાર્ડ શરૂ કરનાર જૂનાગઢ પ્રથમ જિલ્લો બન્યો,જાણો વિગત

આ પણ વાંચો :“મોરા ઐતિહાસિક તળાવ” બચાવો અભિયાનમાં મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજુઆત..!!

આ પણ વાંચો :પાટડીનાં પાનવા-ગવાણા પાસેથી ઇંગ્લીશ દારૂની 500 બોટલો સાથે રૂ.5.30 લાખનો મુદામાલ ઝડપાયો