વડોદરા/ ભાજપના દબંગ MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્ર દીપક શ્રીવાસ્તવે મંતવ્ય ન્યૂઝની માંગી માફી

MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્ર દીપક શ્રીવાસ્તવે મંતવ્ય ન્યૂઝની માંગી માફી

Gujarat Vadodara Trending
morbi papar mill 2 ભાજપના દબંગ MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્ર દીપક શ્રીવાસ્તવે મંતવ્ય ન્યૂઝની માંગી માફી

MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્ર દીપક શ્રીવાસ્તવે મંતવ્ય ન્યૂઝની માફી માંગી છે. પિતાનાં અભદ્ર નિવેદન મુદ્દે  દીકરાએ મંતવ્ય ન્યૂઝની માફી માંગી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ દીપક શ્રીવાસ્તવના વડોદરા મનપા માટે ભરેલા અપક્ષ ઉમેદાવારી ફોર્મ ચકાસણીમાં વાંધા નજરે આવ્યા હતા. અને જેને લઇ મધુ શ્રીવાસ્તવને પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ભાજપમાં બાહુબલી MLA  દ્વારા જાહેરમાં કેમેરા સામે મંતવ્ય ન્યુઝના પત્રકારને ઠોકાવી  દેવાની ધમકી આપી હતી.

આમુદ્દો ગુજરાતભરના તમામ જીલ્લાના પત્રકારોએ ચગાવ્યો હતો. અને ઠેર ઠેર જીલ્લા કલેકટરને આ અંગે આવેદન આપવામાં આવ્યા હતા. અને વડોદરા પોલીસ કમિશનરને પણ આ મામલે ફરીયાદ કરવામાં આવી હતી. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સુધી પણ આ વાત પહોચી હતી.

ગત રોજ રાજ્યના તમામ જીલ્લાના પત્રકારોનો ઉગ્ર વિરોધ જોતા આજે દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ના દીકરા એ પોતાના પિતાના અભદ્ર શબ્દો વિરુદ્ધ માફી માંગી છે.

ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો

covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ