Bollywood/ આ બાબતને કારણે દીપિકા પાદુકોણ બની દેશની સૌથી નંબર 1 એક્ટ્રેસ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફરી એકવાર વર્ષ 2020ની સૌથી લોકપ્રિય મહિલા સ્ટાર્સની યાદીમાં ટોપ પર આવી ગઈ છે. જોકે આ પહેલીવાર નથી, આ પહેલા પણ દીપિકા પાદુકોણ આ યાદીમાં ટોપ પર આવી છે. દીપિકા પાદુકોણએ તેની પ્રત્યેક ફિલ્મોથી કલાકાર તરીકેની ક્ષમતા સાબિત કરી છે અને તેના કારણે તેને બોલિવૂડની ‘ધ રાઇઝિંગ ક્વીન’ કહેવામાં આવે છે. […]

Entertainment
deepika star આ બાબતને કારણે દીપિકા પાદુકોણ બની દેશની સૌથી નંબર 1 એક્ટ્રેસ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફરી એકવાર વર્ષ 2020ની સૌથી લોકપ્રિય મહિલા સ્ટાર્સની યાદીમાં ટોપ પર આવી ગઈ છે. જોકે આ પહેલીવાર નથી, આ પહેલા પણ દીપિકા પાદુકોણ આ યાદીમાં ટોપ પર આવી છે.

Celebrity brand value and their appeal: Big B, Deepika, Virat, Alia and  Dhoni top the charts! | Hindustan Times

દીપિકા પાદુકોણએ તેની પ્રત્યેક ફિલ્મોથી કલાકાર તરીકેની ક્ષમતા સાબિત કરી છે અને તેના કારણે તેને બોલિવૂડની ‘ધ રાઇઝિંગ ક્વીન’ કહેવામાં આવે છે.

Deepika Padukone tops the list of 'most gorgeous women' in the world by a  magazine | Hindi Movie News - Times of India

ગ્લોબલ સ્ટાર 13 વર્ષમાં બની
છેલ્લા 13 વર્ષમાં દીપિકા પાદુકોણે જે રીતે દર્શકો સાથે સંબંધ બનાવ્યો તે ખૂબ જ પ્રશંસનીય છે. સારા સ્ટાર તરીકે ઓળખ બનાવવા ઉપરાંત તે પોતાના દેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે.

Deepika Padukone is the only Bollywood actress in the list of 'The most  Powerful people of India' 2019 | Hindi Movie News - Times of India

આ ફિલ્મોમાં જોવા મળશે
અભિનયની વાત કરીએ તો, દીપિકા આગામી સમયમાં ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળી રહી છે, જેમાંથી એક અભિનેતા પ્રભાસ સાથે નાગ અશ્વિનની આગામી ફિલ્મ છે. આ સિવાય તે ફિલ્મ ‘ધ ઇંટર્ન’માં પણ સામેલ છે. આ સાથે જ હાલમાં દીપિકાએ રીતિક રોશન સાથે તેની આગામી એક્શન-ફિલ્મ ‘ફાઇટર’ ની જાહેરાત કરી છે.