ડીસા,
બનાસકાંઠાના ડીસામાં કલંકિત ઘટના સામે આવી છે. 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ સગીરાનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
આ સગીરા છાસ લેવા ગઇ તે સમયે એક હવસખોર શખ્સે તેને રિક્ષામાં લઇ ગયો હતો અને આ સગીરાને પાંચ દિવસ સુધી ગોંધી રાખીને વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગેની જાણ થતાં પિડીત સગીરાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
