Not Set/ દેશની રાજધાનીમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લાગી ભીષણ આગ, ૨૨ ફાયર એન્જીન ઘટનાસ્થળે

નવી દિલ્લી નવી દિલ્લીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ લગ લાગી હોવાના સમાચાર મળ્યા છે. દેશની રાજધાનીમાં ગુરુવારે સવારે આવ લાગ્યાના સમાચાર મળ્યા છે. આ આગ બવાના વિસ્તારમાં લાગી છે. #Visuals A fire broke out in a factory in Delhi's Bawana Industrial Area, this morning. 22 fire tenders are present at the spot. Firefighting operations are underway. […]

Top Stories India Trending
636634098877962218 vclo 0819 sbfire દેશની રાજધાનીમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લાગી ભીષણ આગ, ૨૨ ફાયર એન્જીન ઘટનાસ્થળે

નવી દિલ્લી

નવી દિલ્લીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ લગ લાગી હોવાના સમાચાર મળ્યા છે. દેશની રાજધાનીમાં ગુરુવારે સવારે આવ લાગ્યાના સમાચાર મળ્યા છે. આ આગ બવાના વિસ્તારમાં લાગી છે.

આગ એટલી બધી ભીષણ છે કે ૨૨ ફાયર ફાઈટર ઘટના સ્થળે હાજર છે.હજુ સુધી કોઈ જાન-હાનિના સમાચાર મળ્યા નથી.

જો કે હજુ સુધી માલુમ નથી પડ્યું કે આ આગ ક્યાં કારણોસર લાગી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.