Not Set/ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્રક

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા વિધાનસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નીતિન પટેલ સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી પી.પી. ચૌધારી અને સાંસદ સભ્ય શ્રીમતી જયશ્રીબેન પટેલ સહિત પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્તિથ રહ્યા હતા.

Top Stories
index 6 ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્રક

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા વિધાનસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નીતિન પટેલ સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી પી.પી. ચૌધારી અને સાંસદ સભ્ય શ્રીમતી જયશ્રીબેન પટેલ સહિત પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્તિથ રહ્યા હતા.

index 4 ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્રક