Not Set/ મહિલા પત્રકારોને નિશાન બનાવવાનીકરી ટીકા કહ્યું સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ

હાલમાં જ વિવિધ એપ પર મહિલા પત્રકારોને નિશાન બનાવવાની વાત સામે આવી છે. એડિટર્સ ગિલ્ડે આ વલણની આકરી ટીકા કરી છે

Top Stories India
11 મહિલા પત્રકારોને નિશાન બનાવવાનીકરી ટીકા કહ્યું સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ

હાલમાં જ વિવિધ એપ પર મહિલા પત્રકારોને નિશાન બનાવવાની વાત સામે આવી છે. એડિટર્સ ગિલ્ડે આ વલણની આકરી ટીકા કરી છે. ગિલ્ડે કહ્યું છે કે સરકારે આવા ગુનાહિત માનસ ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી પત્રકારો તેમની જવાબદારી નિભાવી શકે.

એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના પ્રમુખ સીમા મુસ્તફા દ્વારા મંગળવારે જારી કરાયેલા એક સંદેશમાં તાજેતરમાં જોવામાં આવ્યું છે કે સરકારની ટીકા કરનારા પત્રકારોને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. મહિલા પત્રકારો સાથે વિવિધ એપ પર દુર્વ્યવહાર કરવામાં આવે છે.

ગિલ્ડે કહ્યું છે કે આવું વિચારનારાઓ સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને લોકશાહીમાં પત્રકારો તેમની જવાબદારી નિભાવી શકે.