Vadodara/ વડોદરામાં મહિલા કોર્પોરેટરની કરાઈ અટકાયત

વડોદરામાં મહિલા કોર્પોરેટરની અટકાયતકોંગ્રેસનાં કાઉન્સિલર અમી રાવતની અટકાયતકોર્પોરેશન કચેરીમાં ધરણાં પર બેઠાં હતાં નગરસેવિકાપાલિકામાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ સાથે દેખાવો કરતાં હતાંપાંચ વર્ષમાં પાલિકામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે […]

Breaking News
a 180 વડોદરામાં મહિલા કોર્પોરેટરની કરાઈ અટકાયત

વડોદરામાં મહિલા કોર્પોરેટરની અટકાયત
કોંગ્રેસનાં કાઉન્સિલર અમી રાવતની અટકાયત
કોર્પોરેશન કચેરીમાં ધરણાં પર બેઠાં હતાં નગરસેવિકા
પાલિકામાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ સાથે દેખાવો કરતાં હતાં
પાંચ વર્ષમાં પાલિકામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…