વડોદરા શહેરમાં ભીડભાળ વાળા બજારોમાં તકનો લાભ ઉઠાવી પર્સની ચોરી કરતી મહિલાને સિટી પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે મહિલા ચોર પાસેથી ચોરી કરેલું પર્સ તેમજ 16,800 રોકડ કબ્જે કર્યા હતા. પોલીસે હાથ ચાલાકી કરી ચોરી કરતી મહિલાના CCTV ફૂટેજ પણ જાહેર કર્યા હતા. સિટી પોલીસના હાથે ઝડપાયેલી મહિલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ સયાજીગંજ પોલીસે મહિલા ચોરની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
ભીડભાળ વાળા બજારોમાં તક નો લાભ ઉઠાવી પર્સ ની ચોરી કરતી મહિલા ને સિટી પોલીસે બાતમીના આધારે મંગળ બજાર માંથી ઝડપી પાડી હતી.
શહેરના મંગળ બજાર નવા બજાર જેવા બીડભાળ વાળા બજારોમાં તકનો લાભ ઉઠાવી હાથ ચાલાકી કરી પર્સની ચોરી કરતી મહિલાને પોલીસે ઝડપી પાડી મહિલા ચોર પાસેથી ચોરી કરેલું પર્સ તેમજ 16.800 રોકડ કબ્જે કર્યા હતા. પોલીસે હાથ ચાલાકી કરી ચોરી કરતી મહિલાના CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. સિટી પોલીસ ના હાથે ઝડપાયેલી મહિલાનો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ સયાજીગંજ પોલીસે આ મહિલા ચોર ની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :ગીર પંથકમાં આગની ઘટના યથાવત, 50 વીઘાથી વધુ ઘંઉ બળીને રાખ
આ પણ વાંચો :પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાને આવ્યો હાર્ટ એટેક, યુ.એન મહેતામાં કરાયા એડમિટ
આ પણ વાંચો : વડોદરામાં આઈટીએમ વોક્લ યુનિવર્સિટીના બસ ચાલકની બેકરકા, જુઓ આ વીડિયો
આ પણ વાંચો :ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, ગુજરાતમાં પણ કરાઇ કરમુક્ત
