sharad purnima/ શરદ પૂર્ણિમાના દિવસે ખીર ખાવાનું મહત્વ કેમ છે… જાણો તેના 5 કારણો

શરદ પૂર્ણિમા પર ખીર ખાવી કે પછી દૂધ પીવું અથવા દૂધ પૌવા ખાવાનું ચલણ છે. આ દિવસે ખીર કેમ ખાવામાં આવે છે. તેની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારનો પણ જોડાયેલા છે.

Dharma & Bhakti
sharad punam શરદ પૂર્ણિમાના દિવસે ખીર ખાવાનું મહત્વ કેમ છે... જાણો તેના 5 કારણો

શરદ પૂર્ણિમા પર ખીર ખાવી કે પછી દૂધ પીવું અથવા દૂધ પૌવા ખાવાનું ચલણ છે. આ દિવસે ખીર કેમ ખાવામાં આવે છે. તેની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારનો પણ જોડાયેલા છે.

Sharad Purnima Kheer Recipe For Kojagiri Purnima 2019: Significance and Benefits of Special Amrit Kheer One Must Have This Festival (Watch Video) | 🙏🏻 LatestLY

અમૃતની કિરણો:

એવું કહેવામાં આવે છે કે આ દિવસે અમૃતમય કિરણો આકાશમાંથી આવે છે. આ કિરણોમાં ઘણા રોગોનો નાશ કરવાની ક્ષમતા હોય છે. આવી સ્થિતિમાં, જ્યાં આ કિરણોથી બાહ્ય શરીરને ફાયદો થાય છે, ત્યાં શરીરના આંતરિક ભાગોને પણ લાભ મળે છે, જેથી ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે અને પછી જ ખાવામાં આવે છે.  આ જ કારણ છે કે શરદ પૂર્ણિમાની રાત્રે લોકો ઘરોની છત પર ખીર રાખે છે.

Sharad Purnima 2019: Importance of moonlight and do's and don'ts of this day

અમૃત દૂધ જેવું બને છે:

એવું પણ કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન ચંદ્રને લગતી દરેક વસ્તુ જાગૃત થઈ જાય છે. ચંદ્ર સાથેના જોડાણને કારણે દૂધ પણ અમૃત બને છે, જેની ખીર ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવે છે.

Mother Lakshmi comes to Earth on Sharad Purnima, do this remedy to please her | NewsTrack English 1

શિયાળાની શરૂઆત

શરદ પૂર્ણિમાથી ઋતુનો ફેરફાર શરૂ થાય છે. આ દિવસથી વાતાવરણમાં ઠંડક વધવા લાગે છે. શિયાળો આવે છે. શરદ પૂર્ણિમાની રાતે ખીરનું સેવન એ વાતનું પ્રતીક છે કે હવે ઠંડા પદાર્થો ત્યાગી ને ગરમ વસ્તુઓનું સેવન શરુ કરવું જોઈએ.  આ વસ્તુઓ ઠંડીમાં શક્તિ પ્રદાન કરે છે.

How to make Sabudana Kheer (साबूदाना खीर) | Tapioca Pudding | CookWithNisha - YouTube

સુકામેવા જેવા પૌષ્ટિક પદાર્થોનો વપરાશ:

દૂધ, ચોખા, સુકા મેવા વગેરે ખીરમાં પૌષ્ટિક વસ્તુઓ નાખવામાં આવે છે, જે શરીર માટે ફાયદાકારક છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. સારું સ્વાસ્થ્ય મળે છે.  આવી પૌષ્ટિક પદાર્થોથી ભરપુર ખીર જયારે ખાવામાં આવે છે ત્યારે છે, ત્યારે તેની ગુણવત્તા બમણી થાય છે.

मिल्क पोहा

ખીરના પ્રસાદનું વિતરણ:

એવું પણ માનવામાં આવે છે કે પૂર્ણ ચંદ્રના દિવસે દૂધ અથવા ખીરના પ્રસાદનું વિતરણ કરવાથી, ચંદ્રદોષ દૂર થાય છે, લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી જ કેટલીક જગ્યાએ જાહેરમાં ખીર પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે.