Bollywood/ દિયા મિર્ઝાએ પુરૂષોના પ્રાઈવેટ પાર્ટ અંગે કર્યું ચોંકાવનારૂ ટ્વીટ, લોકો થયા આશ્ચર્યચકિત

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા (Dia Mirza)  તેની સુંદરતાને કારણે ચાહકોના દિલમાં રાજ કરે છે. સાદગીથી ભરેલી દિયાએ તેની કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.

Trending Entertainment
A 286 દિયા મિર્ઝાએ પુરૂષોના પ્રાઈવેટ પાર્ટ અંગે કર્યું ચોંકાવનારૂ ટ્વીટ, લોકો થયા આશ્ચર્યચકિત

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા (Dia Mirza)  તેની સુંદરતાને કારણે ચાહકોના દિલમાં રાજ કરે છે. સાદગીથી ભરેલી દિયાએ તેની કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. દીયા હાલમાં માલદીવમાં હનીમૂનની મજા માણી રહી છે, જેના ફોટા તાજેતરમાં અભિનેત્રીએ શેર કર્યા હતા. હવે અભિનેત્રીએ તાજેતરમાં એક ટ્વીટ કર્યું છે જે સોશિયલ મીડિયા પર છવાય ગયું છે.

દિયા ટ્વીટ દ્વારા વધતા પ્રદૂષણને કારણે થતા નુકસાનને વધુ ધ્યાન આપી રહી છે. આટલું જ નહીં, અભિનેત્રીએ એક રિસર્ચના આધારિત એક રિપોર્ટને પણ ટેગ કર્યા છે. અભિનેત્રીનું આ ટ્વીટ હવે ચર્ચામાં છે.

આ પણ વાંચો :આશા ભોંસલેને મળ્યો ‘મહારાષ્ટ્ર ભૂષણ’ એવોર્ડ, પ્રકાશ જાવડેકરે પાઠવી શુભેચ્છા

શું કર્યું દિયાએ ટ્વીટ

દિયાના ટ્વિટ મુજબ, પર્યાવરણમાં હાજર ઝેરી રસાયણો શુક્રાણુઓની ગણતરી અને અંડકોષને અસર કરી રહ્યા છે, અને આ પુરુષોના પ્રાઈવેટ પાર્ટને અસર કરી રહ્યું છે.

દિયા મિર્ઝાએ ટ્વીટ કરીને ટ્વિટ કહ્યું છે કે હવે લોકો પર્યાવરણ માટે જાગૃત થશે. દિયાનું આ ટ્વીટ વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે, લોકો તેની ઉપર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. દીયા પર્યાવરણ વિશે ખૂબ જ જાગૃત છે અને તેના પર ટ્વીટ પણ કર્યું છે.

ફેબ્રુઆરી 2021 માં જ દિયા મિર્ઝાએ ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. દિયાણા બીજા લગ્ન છે અને તેણીએ ખૂબ સાદાઈથી સાત ફેરા લીધા, ફક્ત દિયા અને વૈભવના કેટલાક ખાસ મિત્રો અને કુટુંબીઓ લગ્નમાં સામેલ હતા. તાજેતરમાં જ દિયાએ તેના બીચનાં હોટ ફોટો ફેન્સ માટે શેર કર્યા છે.

આ પણ વાંચો :દક્ષિણ સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસનાએ આ રીતે કર્યો હતો પ્રેમનો ઇઝહાર, રસપ્રદ છે બંન્નેની લવ સ્ટોરી

દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. લગ્નની તસવીરો બાદ તેણે માલદીવ્સની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :સન્ની લિયોનીએ બેબી ડોલ લૂકમાં ઇન્ટરનેટ પર લગાવી આગ, વાયરલ થઇ તસવીર

તસવીરો શેર કરતાં તેણે લખ્યું છે કે, હિન્દ મહાસાગર અને અવિશ્વસનીય લોકો. અહીં અમે નિરપેક્ષ સ્વર્ગમાં છે. અને મેહમાન નવાઝીનો આનંદ લઇ રહ્યાં છે. અહીં દરેક પળ ઉત્તમ આનંદ માણી રહ્યાં છે. આ કેપ્શનની સાથે તેણે @TravelWithJourneyLabel @jamanafaru_maldivesને ટેગ કર્યો છે.

દિયાએ આ પહેલાં સાહિલ સાંગા સાથે 11 વર્ષ રિલેશનશિપ બાદ લગ્ન કર્યા હતાં. જે બાદ પાંચ વર્ષનાં લગ્ન બાદ તેમણે સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.