Not Set/ લીંબડી તાલુકા શિયાણી ગામ ના દિકરીબા એ સાદાઈ થી જન્મ દિવસ ઉજવ્યો

દિવ્યાનીબા રાજેન્દ્રસિંહ ઝાલા પોતાની 17 વર્ષ પુરા થતા તેમનો જન્મ દિવસ ખુબજ સાદાઈ થી ઉજવણી કરી હતી, અનાથ આશ્રમના બાળકો સાથે પોતાનો જન્મ દિવસ નિમતે કેક કાપીને ઉજવ્યો

Gujarat
5 19 લીંબડી તાલુકા શિયાણી ગામ ના દિકરીબા એ સાદાઈ થી જન્મ દિવસ ઉજવ્યો

અનાથ આશ્રમના બાળકો સાથે પોતાનો જન્મ દિવસ નિમતે કેક કાપીને ઉજવ્યો…

દિવ્યાનીબા રાજેન્દ્રસિંહ ઝાલા પોતાની 17 વર્ષ પુરા થતા તેમનો જન્મ દિવસ ખુબજ સાદાઈ થી ઉજવણી કરી હતી….

સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી તાલુકા ના મૂળ ગામ શિયાણી હાલ સુરેન્દ્રનગર રહેતા રાજભા તખુભા ઝાલા અને રેખાબા રાજભા ઝાલા ના દીકરીબા દિવ્યાનીબા રાજેન્દ્રસિંહ ઝાલા પોતાની 17 વર્ષ પુરા થતા હતા. પણ તેમના પિતા રાજભા ઝાલા અને માતૃશ્રી ને દિવ્યનીબા એ કહ્યું પાપા – મમ્મી મારો જન્મ દિવસ આ એક અનાથ આશ્રમ ના બાળકો વચ્ચે જય ને મારે જન્મ દિવસ ઉજવવો છે. ત્યારે તેમનો જન્મ દિવસ ખુબજ સાદાઈ થી ઉજવણી કરી હતી. અને તેને રાજપૂત સમાજ ની દીકરીનો સાચી ઓળખ આપીને રાજપૂત ની દીકરીનો સાચો ધર્મ અપનાવ્યો હતો.

સુરેન્દ્રનગર માં આવેલ હેલ્પીગ ફેલોશીપ ચેરીટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર અનાથ આશ્રમ સંસ્થા છે તેમાં હાલમાં કુલ 18 નાના દીકરા દીકરીઓ નો ઉછેર થઈ રહ્યો છે. આ દીકરા દીકરીઓ મા બાપનું કોઈ દિવસ પણ નથી જોયું તેવા કોમળ બાળકો ખુશી થી દિવસો પસાર કરી રહ્યા છે. આ નાના બળકોન સહિત ને દિકરીબા દિવ્યાની ઝાલા તરફ થી સાલ ઓઢાડવામાં આવેલ અને સવારનો ગરમ નાસ્તો પીરસવામાં આવેલ હતો.