Gujarat News : રાજ્યભરમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. તે સિવાય જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં લોકો આતશબાજી અને ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરતા નજરે ચડ્યા હતા. જેને લઈને ફટાકડાની ગુંજ અને રંગબેરંગી રોશનીથી આકાશ ખીલી ઉઠ્યું હતું.
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બિહાર ચૂંટણી પ્રવાસ, વજીરગંજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી
આ પણ વાંચો:રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળના નવા સભ્યોનો પરિચય…
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ CM તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન…
