Mehsana News/ મહેસાણા: કડી BJPનો જૂથવાદ આવ્યો સામે

APMCની પત્રિકામાં સ્થાનિક MLAનુ નામ જ ગાયબ થઈ ગયું હતું

Gujarat Others

Mehsana News : મહેસાણાના કડીમાં BJPનો જૂથવાદ સામે આવ્યો છે.  જેમાં દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમમાં મોરેમોરા! થયા હતા.  MLA રાજેન્દ્ર ચાવડા-નીતિન પટેલ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે.  જેમાં APMCની પત્રિકામાં સ્થાનિક MLAનુ નામ જ ગાયબ થઈ ગયું હતું.

સ્થાનિક MLA રાજેન્દ્ર ચાવડાનું પત્રિકામાં નામ જ ન હતું.  આમ વિધાનસભા ચૂંટણી પહેલાનો જૂથવાદ ફરી દેખાયો છે.  તે સિવાય 2 કાર્યક્રમનુ એક જ દિવસે અને એક જ સમયે આયોજન કરવામાં આવ્યું છે.  કડી APMCનો 22 ઓક્ટોબરે 10 વાગે સ્નેહમિલન છે.

કડી ભાજપનો પણ 22 ઓક્ટોબરે સ્નેહમિલન સમારોહ છે.  જેને લઈને કડી ભાજપમાં ચાલતો જૂથવાદ ફરી સપાટી પર આવ્યો છે.  અગાઉ કરશન સોલંકી-નીતિન પટેલ જૂથ આમને સામને હતુ. બંને કાર્યક્રમ એક જ દિવસે અને એક જ સમયે હોવાથી વિવાદ વકર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું

આ પણ વાંચો:દિવાળી તહેવારની એક્સ્ટ્રા બસ સંચાલનના મોનીટરીંગ માટે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાત લીધી

આ પણ વાંચો:હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો