Not Set/ DMનો આદેશ છતાં મોહન ભાગવતે કેરળમાં લહેરાવ્યો તિરંગો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે સ્વતંત્રતા દિવસ પર કેરળમાં તિરંગો લહેરાવ્યો હતો. ભાગવતે પલક્કડમાં તિરંગો લહેરાવ્યો હતો, પરંતુ ત્યાના DM એ તિરંગો લહેરાવવાની મનાઈ કરી હતી. DM નો આદેશ હતો કે કોઈપણ રાજકીય વ્યક્તિઓ શાળાઓમાં તિરંગો ન લહેરાવે. તેમ છતા લહેરાવવામાં આવ્યો. ઉલ્લેખનિય છે કે સ્થાનિક DM નો આદેશ હતો કે આ શાળામાં […]

India
mohan bhagwat DMનો આદેશ છતાં મોહન ભાગવતે કેરળમાં લહેરાવ્યો તિરંગો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે સ્વતંત્રતા દિવસ પર કેરળમાં તિરંગો લહેરાવ્યો હતો. ભાગવતે પલક્કડમાં તિરંગો લહેરાવ્યો હતો, પરંતુ ત્યાના DM એ તિરંગો લહેરાવવાની મનાઈ કરી હતી. DM નો આદેશ હતો કે કોઈપણ રાજકીય વ્યક્તિઓ શાળાઓમાં તિરંગો ન લહેરાવે. તેમ છતા લહેરાવવામાં આવ્યો. ઉલ્લેખનિય છે કે સ્થાનિક DM નો આદેશ હતો કે આ શાળામાં કોઈ શિક્ષક અને પસંદ કરેલી વ્યક્તિ તિરંગો લહેરાવે.ઉલ્લેખનિય છે કે ભાજપ અને આરએસએસ છેલ્લા ધણા સમયથી કેરળમાં પગ પેસરો કરી રહી છે. કેરળમાં સંધ કાર્યકર્તાઓ પર હુમલા અને હત્યાના મામલે પણ વધારો થયો છે. ભાજપના રાષ્ટ્રીય અક્ષ્યક્ષ અમિત શાહ પણ કેરળમાં ભાજપ નેતાઓની વિરૂધ્ધમાં થતા હુમલાઓને લઈને ધણી વખત જાહેરમંચ પરથી અવાજ ઉઠાવી ચુક્યા છે.