Strike/ આવતી કાલે રાજ્ય સહિત દેશભરના તબીબોની હડતાળ

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના તબીબોને સર્જરીની મંજૂરીના વિરોધમાં આવતીકાલે દેશભરના તબીબો સવારે 6 થી લઈ સાંજે 6 વાગ્યા સુધી પોતાની હોસ્પિટલો ઈમરજન્સી સેવા સિવાયના તમામ

Gujarat India
doctor

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના તબીબોને સર્જરીની મંજૂરીના વિરોધમાં આવતીકાલે દેશભરના તબીબો સવારે 6 થી લઈ સાંજે 6 વાગ્યા સુધી પોતાની હોસ્પિટલો ઈમરજન્સી સેવા સિવાયના તમામ વિભાગો બંધ રાખશે. ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના આ વિરોધમાં તબીબોની તમામ બ્રાંચનું સમર્થન સાંપડી રહ્યું છે.

Farmers Protest / ખેડૂત આંદોલન પર બોલ્યા મમતા બેનર્જી – મોદી સરકાર લોકશા…

આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત દેશભરના તબીબો હડતાળ પર ઉતરશે. સવારે 6થી લઈ સાંજે 6 સુધી ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા આવતીકાલે હોસ્પિટલો બંધ રાખવા માટેનું એલાન આપવામાં આવી છે. આયુર્વેદિક તબીબોને સર્જરી કરવાના નિર્ણયના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા દેશભરમાં ઓપીડી બંધ રખાશે. આ હડતાલ દરમિયાન કોરોના સહિતની ઇમરજન્સી સારવાર યથાવત રહેશે જે અંગેની નોંધ દર્દીઓને લેવા માટે તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે ઓપીડી સહિતની અન્ય સેવાઓ બંધ રહેશે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના આ વિરોધ કાર્યક્રમમાં ઘણા શહેરોમાં દવાના વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે તો બીજી તરફ આ પગલાને ઈન્ડીયન મેડીકલ એસોસિએશનની તમામ બ્રાન્ચ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

જામનગર / દરિયાઈ જીવ સૃષ્ટિનો ખજાનો એવા પિરોટન ટાપુ માટે સરકારે ટેન્ડર…

કેન્દ્ર સરકારે આયુર્વેદિકના તબીબોને ત્યાં ચોરી કરવાની છૂટ આપી છે જેમાં 59 સર્જરી માટે આયુર્વેદમાં મંજૂરી મળતા આ બે ચિકિત્સા પદ્ધતિનું મિશ્રણ થતા આ ખીચડી પથી વિરોધ ગુજરાત સહિત દેશભરમાં ના તબીબોએ નોંધ આવ્યો છે છેલ્લા એક સપ્તાહથી ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા દેશભરમાં ખીચડીપથી સામે વિરોધ નોંધાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આવતીકાલે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને દેશભરમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી ઓપીડી સારવાર બંધ રાખવામાં આવશે.

born / મુકેશ અંબાણી બન્યા દાદા, પૌત્રનો જન્મ થતાં આકાશ બન્યા પિતા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…