OMG!/ બાળક રમતા રમતા ગળી ગયો બલ્બ, CT Scan કરાવ્યું તો સામે આવી ભયાનક તસવીર

તેલંગાણાના મહેબુબનગરમાં રહતો બાળત સોમવારે રમતી વખતે આકસ્મિક રીતે બલ્બ ગળી ગયો. ત્યાકબાદ તેને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલોમાં લઈ ગયા હતા. હૈદરાબાદની એક હોસ્પિટલમાં, ડૉકટરોએ નવ વર્ષના છોકરાના ફેફસાંમાંથી એક રમકડાનો બલ્બ કાઢ્યો, જે ફેફસા સુધી પહોંચી ગયો હતો. જેને તે આકસ્મિક રીતે ગળી ગયો હતો. બાળકનું […]

India
hyderabad બાળક રમતા રમતા ગળી ગયો બલ્બ, CT Scan કરાવ્યું તો સામે આવી ભયાનક તસવીર

તેલંગાણાના મહેબુબનગરમાં રહતો બાળત સોમવારે રમતી વખતે આકસ્મિક રીતે બલ્બ ગળી ગયો. ત્યાકબાદ તેને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલોમાં લઈ ગયા હતા.

હૈદરાબાદની એક હોસ્પિટલમાં, ડૉકટરોએ નવ વર્ષના છોકરાના ફેફસાંમાંથી એક રમકડાનો બલ્બ કાઢ્યો, જે ફેફસા સુધી પહોંચી ગયો હતો. જેને તે આકસ્મિક રીતે ગળી ગયો હતો.

બાળકનું નામ પ્રકાશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેને તેને ભયાનક મુશ્કેલીમાં જોતાં મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉકટરોના જણાવ્યા મુજબ બાળકનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.

a બાળક રમતા રમતા ગળી ગયો બલ્બ, CT Scan કરાવ્યું તો સામે આવી ભયાનક તસવીર

ડૉકટરોના કહેવા મુજબ, તેની સીટી સ્કેનથી તેની છાતીમાં બલ્બ હોવાનું બહાર આવ્યું હતું. જો તેને છોડી દેવામાં આવે તો તે તેને ગંભીર સમસ્યા ઉભી થઇ શકે.

बच्चे को अचानक शुरू हुई खांसी, CT Scan में सामने आई ऐसी भयानक तस्वीर doctors remove a bulb from 9 year old boy lungs in hyderabad telangana - News Nation

પેડિયાટ્રિક રિગિડી બ્રોન્કોસ્કોપી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ડૉકટરોની ટીમે રમકડાના બલ્બને સફળતાપૂર્વક દૂર કર્યો હતો.

ઓપરેશન પછી બાળક ખૂબ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું અને તે જ દિવસે કોઈ સમસ્યા વગર ડિસ્ચાર્જ થયો હતો.