Stray dog kill two brother/ દિલ્હીમાં કૂતરાઓએ બે સગા ભાઈઓને બચકા ભરી-ભરીને મારી નાખ્યા

દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કૂતરાઓ દ્વારા બે સગા ભાઈઓને બચકા ભરી ભરીને મારી નાખ્યા હતા. વસંત કુંજમાં બનેલી આ ઘટનાથી દરેક લોકો આઘાતમાં છે.

Top Stories India
Stray Dogs દિલ્હીમાં કૂતરાઓએ બે સગા ભાઈઓને બચકા ભરી-ભરીને મારી નાખ્યા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં Stray dogs kill two brother રવિવારે હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કૂતરાઓ દ્વારા બે સગા ભાઈઓને બચકા ભરી ભરીને મારી નાખ્યા હતા. વસંત કુંજમાં બનેલી આ ઘટનાથી દરેક લોકો આઘાતમાં છે. અહીં પાંચથી છ કૂતરાઓએ બે સગા ભાઈઓને એક-એક અંગને ક્ષતવિક્ષત કરીને ખાઈ જઈને મારી નાખ્યા હતા.

ખાસ વાત એ છે કે મોટા ભાઈને બે દિવસ પહેલા જ રવિવારે કૂતરાઓએ Stray dogs kill two brother બચકા ભરી-ભરીને ખતમ કરી દીધો હતો. જ્યારે નાના ભાઈને રવિવારે કૂતરાઓએ બચકા ભરીને ખતમ કર્યો હતો. કૂતરા કરડવાથી મૃત્યુ પામેલા બે ભાઈઓમાં મોટા ભાઈની ઉંમર 7 વર્ષ અને નાના ભાઈની ઉંમર 5 વર્ષ હોવાનું કહેવાય છે. બંને ત્રણ ભાઈઓમાં નાના હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે બાળકીના શરીર પર કૂતરાના કરડવાના ઘણા નિશાન જોવા મળ્યા Stray dogs kill two brother છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનો કૂતરાઓને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રથમ બાળકના મૃત્યુ બાદ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ બાળકોના સંબંધીઓ કરે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી કૂતરા કરડવાના Stray dogs kill two brother બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રકારના બનાવો પહેલાની તુલનાએ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યા છે. તેમા અત્યાર સુધીમાં બે મોત પણ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત રખડતા ઢોરોનો પણ આતંક વધ્યો છે. જો નગરનિગમ દ્વારા આ મોરચે કાર્યવાહી કરવામાં નહી આવે ત્યારે ભવિષ્યમાં મોટી દુર્ઘટના બને તેવી પૂરેપૂરી સંભાવના છે.

 

આ પણ વાંચોઃ Student Suicide/ અમદાવાદમાં સ્કૂલ સંચાલકોએ હોલ ટિકિટ ન આપતા દસમા ધોરણના વિદ્યાર્થીનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Lalu-JDU-BJP/ લાલુ સામે સીબીઆઇ કાર્યવાહીની તરફેણ કરનાર જેડીયુ હવે પોતે જ તેના ‘ખોળામાં’ : ભાજપ

આ પણ વાંચોઃ PM Modi-Rahul/ ‘ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવનારાઓને સમર્થન ન આપો’, PM મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

આ પણ વાંચોઃ Satish Kaushik-Vikas Malu/ શું મિત્રને ઉધાર આપેલા 15 કરોડ રૂપિયા સતીશ કૌશિકના મોતનું બન્યા કારણ?

આ પણ વાંચોઃ Lyon History/ નાથન લિયોને ઇતિહાસ રચ્યો, ચોથી ટેસ્ટમાં ભારત સામે 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો