ગુજરાતી લોક ગાયિકા/ અમેરિકામાં લોક ગાયિકા ગીતા રબારીના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ

યુએસએમાં ગુજરાતીઓ ગુજરાતનું ગૌરવ એવા ગીતાબેન રબારી સાથે લોક ડાયરોમાં જોડાઈને આપણી સંસ્કૃતિની ઉજવણી કરી રહ્યા છે અને ગુજરાતી સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે.

Top Stories Gujarat Others
Untitled 28 1 અમેરિકામાં લોક ગાયિકા ગીતા રબારીના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ

શનિવાર નાઇટ શો ડલ્લાસ, TX અને અને હ્યુસ્ટનમાં રવિવારનો રાત્રી શો હતો.  TX ઇવેન્ટ આખી હાઉસફુલ થઈને વેચાઈ ગઈ હતી. યુએસએમાં ગુજરાતીઓ ગુજરાતનું ગૌરવ એવા ગીતાબેન રબારી સાથે લોક ડાયરોમાં જોડાઈને આપણી સંસ્કૃતિની ઉજવણી કરી રહ્યા છે અને ગુજરાતીનું જતન કરી રહ્યા છે.

મનપસંદ કંપનીના  ભાવના મોદી દ્વારા યુએસએમાં ગીતાબેન રબારીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. હ્યુસ્ટન શોનું આયોજન મસ્તી જૂથના નિક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને હ્યુસ્ટનના પ્રેક્ષકો ક્રેઝી થઈ ગયા હતા અને સ્ટેજ પર ડોલરનો વરસાદ કર્યો હતો અને પ્રેક્ષકોને લાગ્યું કે તેઓ ભારતમાં છે.

અત્રે નોધનીય છે કે ભૂતકાળમાં નવસારીના બી.આર ફાર્મ ખાતે ગૌ સેવાના લાભાર્થે લોક ગાયિકા ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી ખાતે યોજાયેલ ગીતા રબારીના ડાયરામાં ડોલર અને પાઉન્ડનો વરસાદ થયો હતો.

ગુજરાત / રાજ્યમાં ચૂંટણી પહેલા AAP સક્રિય : કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદ પૂર્વમાં યોજશે રોડ-શૉ

ગુજરાત /  ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય : પાટીદાર અનામત આંદોલનના ૧૦ કેસ પાછા ખેંચ્યા

Ukraine Crisis / યુક્રેનની ચોથા ભાગની વસ્તી હવે શરણાર્થીઓ છે, મોટાભાગની સ્ત્રીઓ અને બાળકો

ફરી કુદરતના ખોળે / ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ….

મોંઘવારીનો માર / ખાદ્યપદાર્થોના ભાવ વધશે, ખોરવાશે ગૃહિણીનું બજેટ, રોજબરોજની વસ્તુઓ 10 ટકા મોંઘી થશે