ધરપકડ/ સુરત પોલીસે 1.50 કરોડનો MD ડ્રગ્સ સાથે એક શખ્સની કરી ધરપકડ

ગુજરાત ડ્ર્ગ્સની હેરાફેરીનો હબ બનતો જાય છે, છેલ્લા એક વર્ષથી રાજ્યમાં સતત ડ્રગ્સ કરોડોનો ડ્રગ્સ પકડાય છે, આ ડ્ર્ગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાઇ માર્ગ પસંદ કરી રહ્યા છે

Top Stories Gujarat
1 136 સુરત પોલીસે 1.50 કરોડનો MD ડ્રગ્સ સાથે એક શખ્સની કરી ધરપકડ
  • અમરોલી પોલીસની મોટી કાર્યવાહી
  • 1.50 કરોડનો MD ડુગ્સ પકડ્યું
  • કોસાડ આવાસમાંથી ડ્રગ્સ મળી આવ્યું
  • દોઢ કિલોથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો
  • 1 આરોપીની અટકાયત કરવામાં આવી
  • અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ

ગુજરાત ડ્ર્ગ્સની હેરાફેરીનો હબ બનતો જાય છે, છેલ્લા એક વર્ષથી રાજ્યમાં સતત ડ્રગ્સ કરોડોનો ડ્રગ્સ પકડાય છે, આ ડ્ર્ગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાઇ માર્ગ પસંદ કરી રહ્યા છે. રાજ્યની પોલીસ સક્રીય ભૂમિકા ભજવી રહી છે. અમરોલી પોલીસે ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 1.50 કરોડનો MD ડ્રગ્સ પકડી પાડ્યો છે. દોઢ કિલો MD ડ્રગ્સ પકડી પાડયો છે. પોલીસને બાતમી મળતા એક શખ્સની તપાસ કરી હતી તેની પાસે દોઢ કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો તેના બજાર કિમત આશરે 1.50 કરોડ છે. કોસાડ આવાસ પાસેથી આ શખ્સની કરવામાં આવી હતી ધરપકડ

પોલીસે આ શખ્સની  હાલ ધરપકડ કરીને તેની સઘન પુછપરછ હાથ ધરી છે. આ ડ્રગ્સ ક્યાથી લાવવામાં આ્વ્યો સહિત અનેક સવાલો હાલ  પોલીસ કરી રહી છે.