Gujarat election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીના દિવસે સરકારી તંત્રમાં રજા રહેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના દિવસે સરકારી તંત્રમાં રજા રહેશે. ચૂંટણીના દિવસે શાળા-કોલેજો અને સરકારી કર્મચારીઓ પણ રજા રાખશે.

Top Stories Gujarat
Gujarat election 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીના દિવસે સરકારી તંત્રમાં રજા રહેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના દિવસે સરકારી તંત્રમાં રજા રહેશે. ચૂંટણીના દિવસે શાળા-કોલેજો અને સરકારી કર્મચારીઓ પણ રજા રાખશે. આના પગલે સરકારે અત્યારથી જ આ જાહેરાત કરી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાશે.

સરકાર આ પ્રકારની રજા કરી તેની પાછળનું ધ્યેય સરકારી કર્મચારીઓ વધુને વધુ પ્રમાણમાં મતદાન કરે તે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. ચૂંટણીપંચે તેને લઈને દરેક પ્રકારના ઓપિનિયલ પોલ પર પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે.