Not Set/ આ વસ્તુઓને ભૂલથી પણ ન રાખો તમારા ફ્રીજમાં, જાણો

સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે ફ્રીઝમાં રાખવાથી વસ્તુઓ તાજી રહે છે પરંતુ અમુક એવી વસ્તુ છે કે જેને ફ્રીઝમાં રાખવી જોઈએ નહિ. આવો જાણીએ કઈ વસ્તુ છે કે જેને ફ્રીઝમાં ન રાખવી જોઈએ ડુંગળી અને લસણ ફ્રીઝમાં રાખવાથી 12 કલાકમાં પછી સુકાવા લાગે છે અને ફ્રીઝમાંથી દુરગંદ પણ આવવા લાગે છે મતિ આ […]

Health & Fitness
rear view of woman looking in fridge royalty free image 859444676 1559217243 આ વસ્તુઓને ભૂલથી પણ ન રાખો તમારા ફ્રીજમાં, જાણો

સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે ફ્રીઝમાં રાખવાથી વસ્તુઓ તાજી રહે છે પરંતુ અમુક એવી વસ્તુ છે કે જેને ફ્રીઝમાં રાખવી જોઈએ નહિ. આવો જાણીએ કઈ વસ્તુ છે કે જેને ફ્રીઝમાં ન રાખવી જોઈએ

ડુંગળી અને લસણ

garlic આ વસ્તુઓને ભૂલથી પણ ન રાખો તમારા ફ્રીજમાં, જાણો

ફ્રીઝમાં રાખવાથી 12 કલાકમાં પછી સુકાવા લાગે છે અને ફ્રીઝમાંથી દુરગંદ પણ આવવા લાગે છે મતિ આ વસ્તુને રૂમ ટેંપરેચર પર સ્ટોર કરો.

કેળા

banana 1 આ વસ્તુઓને ભૂલથી પણ ન રાખો તમારા ફ્રીજમાં, જાણો

કેળાને ફ્રિઝમાં રાખવાથી તે નરમ થઇ જાય છે અને તેના પોષક તત્વ પણ ઓછા થઇ જાય છે.

ટામેટા

Tomatoes આ વસ્તુઓને ભૂલથી પણ ન રાખો તમારા ફ્રીજમાં, જાણો

ટામેટાને ફ્રીઝમાં રાખવાથી તે નરમ થઈ જાય છે અને તેનો સ્વાદ પણ ખરાબ જાય છે.

કોફી

Coffee આ વસ્તુઓને ભૂલથી પણ ન રાખો તમારા ફ્રીજમાં, જાણો

કોફીને ફ્રીઝ માં રાખવાથી ફ્રીઝમાં મુકેલી અન્ય વસ્તુઓની સુગંદને સોશી અને ઘટ પ્રદાર્થમાં ફેરવાઈ જાય છે અને તે ખરાબ પણ થઇ જાય છે.

ફૂડ આઈટમ્સ

Food Items આ વસ્તુઓને ભૂલથી પણ ન રાખો તમારા ફ્રીજમાં, જાણો

જોકે અમુક એવી વસ્તુઓ છે કે જેને ક્યારે ફ્રીઝમાં ના રાખવી જોઈએ

બટાકા

Potatoes આ વસ્તુઓને ભૂલથી પણ ન રાખો તમારા ફ્રીજમાં, જાણો

ઠંડા તાપમાનના કારણે બટાકા સ્ટાર્ચ શુગરમાં બદલાઈ જાય છે માટે તેને પેપર બેગમાં જ રાખવા જોઈએ.

મધ

Honey આ વસ્તુઓને ભૂલથી પણ ન રાખો તમારા ફ્રીજમાં, જાણો

ફ્રીઝમાં ઓછુ તાપમાન હોવાથી મધ જામવા લાગે માટે તેને બહાર જ રાખવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.