Health Tips/ વધુ પડતા લીંબુ પાણીના સેવનથી શરીરને થાય છે અનેક નુકશાન

ગરમીની સીઝન ચાલી રહી છે તેમાં લોકો ગરમી માં રાહત મેળવવવા માટે ઠંડા પીણા પીને રાહત અનુભવતા હોય. ગરમીમાં લોકો લીંબુ નો વપરાશ વધતું કરતા જોવા મળે છે. લીંબુ ખોરાક પાચન કરવામાં ખુબ જ મદદકરે છે, પરંતુ  શુંતમે જાણો છો કે લીંબુપાણીથી શરીરમાં ઘણા પ્રકારના નુકશાન થતા હોય છે. દાંત માટે નુકશાનકારક દિવસમાં વધતું પડતું […]

Health & Fitness Trending Lifestyle
Untitled 108 વધુ પડતા લીંબુ પાણીના સેવનથી શરીરને થાય છે અનેક નુકશાન

ગરમીની સીઝન ચાલી રહી છે તેમાં લોકો ગરમી માં રાહત મેળવવવા માટે ઠંડા પીણા પીને રાહત અનુભવતા હોય. ગરમીમાં લોકો લીંબુ નો વપરાશ વધતું કરતા જોવા મળે છે. લીંબુ ખોરાક પાચન કરવામાં ખુબ જ મદદકરે છે, પરંતુ  શુંતમે જાણો છો કે લીંબુપાણીથી શરીરમાં ઘણા પ્રકારના નુકશાન થતા હોય છે.

Untitled 110 વધુ પડતા લીંબુ પાણીના સેવનથી શરીરને થાય છે અનેક નુકશાન

દાંત માટે નુકશાનકારક

દિવસમાં વધતું પડતું લીંબુ પાણી પીવાથી નુકશાન થાય છેલીંબુમાં એસેટિક એસીડ હોય છે.જે દાંતને નુકશાન કરતા હોય છે. આપણે લીંબુ પાણી પીવું હોય ત્યારે સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ.જેના થી દાંતમાં નુકશાન ન થાય.

Untitled 111 વધુ પડતા લીંબુ પાણીના સેવનથી શરીરને થાય છે અનેક નુકશાન

 મોઢામાં ચાંદા પડી જાય

વધુ પડતા લીંબુના સેવનથી દાંતમાં છાલો પડતી હોય છેતેમજ મસુડો જેવી સમસ્યા પણ થતી  હોય છે.

Untitled 112 વધુ પડતા લીંબુ પાણીના સેવનથી શરીરને થાય છે અનેક નુકશાન

કેટલી માત્રામાં લીંબુ નું સેવન કરવું જોઈએ?

દિવસમાં 2 જ લીંબુનું સેવન કરવું જોઈએ.આ ઉપરાંત જો લીંબુ પાણી પીઓ તો તરતજ કોગળા કરવા જોઈએ.

Untitled 113 વધુ પડતા લીંબુ પાણીના સેવનથી શરીરને થાય છે અનેક નુકશાન