Not Set/ રાજકોટ/ નશો કરી ST બસ ચલાવતા ડ્રાઈવર અને ગોલમાલ કરતા ડ્રાઇવરો-કન્ડક્ટરો ઘરભેગા

રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામકની મોટી કાર્યવાહી ગોલમાલ કરતા ડ્રાઇવર-કન્ડક્ટરને કરાયા ડીસમીસ “નશો કરી ST બસ ચલાવતા ડ્રાઇવર ડીસમીસ ગોલમાલ કરતા 30 ડ્રાઇવર-કન્ડક્ટરને ડીસમીસ રાજ્યમાં દિવસે અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. અને તો રાજ્યના gsrtc નિગમની બસો વિરુદ્ધ પણ ફરિયાદની ઘટનાઓ વધતી જાય છે.  જેને લઈને રાજકોટ ST વિભાગ સતર્ક બન્યું છે. રાજકોટ ST વિભાગ દ્વારા […]

Gujarat Rajkot
Untitled 2 રાજકોટ/ નશો કરી ST બસ ચલાવતા ડ્રાઈવર અને ગોલમાલ કરતા ડ્રાઇવરો-કન્ડક્ટરો ઘરભેગા
  • રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામકની મોટી કાર્યવાહી
  • ગોલમાલ કરતા ડ્રાઇવર-કન્ડક્ટરને કરાયા ડીસમીસ
  • “નશો કરી ST બસ ચલાવતા ડ્રાઇવર ડીસમીસ
  • ગોલમાલ કરતા 30 ડ્રાઇવર-કન્ડક્ટરને ડીસમીસ

રાજ્યમાં દિવસે અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. અને તો રાજ્યના gsrtc નિગમની બસો વિરુદ્ધ પણ ફરિયાદની ઘટનાઓ વધતી જાય છે.  જેને લઈને રાજકોટ ST વિભાગ સતર્ક બન્યું છે. રાજકોટ ST વિભાગ દ્વારા તેમના ડિવિઝનમાં દારૂ પીને બસ ચલાવતા કે પછી ટિકિટમાં ગોલમાલ કટકી કરતા કંડક્ટર અવારનવાર પકડાતા હોય છે.

હાલમાં જ રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામક દ્વારા નશો કરી બસ હંકારતા, ફરજમાં બેદરકારી દાખવતા, ફરજ પર અનિયમિત રહેતા, યાત્રિકોને અપાતી ટિકિટમાં ગોલમાલ કરતા એવા 30 ડ્રાઈવર્સ-કંડક્ટરને ડીસમીસ કરી દેવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.