Not Set/ DSP વિવાદ/ મંજુલા શ્રોફને HCની વચ્ચગાળાની રાહ, 7 જાન્યુ. સુધી પોલીસ નહીં કરી શકે ધરપકડ

DPS સ્કુલ કૌભાંડ મામલો ચાલી રહેલ લડતમાં  સ્કૂલનાં મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ HC ના શરણે પહોંચ્યા છે. સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સીપલ ધરપકડથી બચવા માટે હવે HCનું શરણું લીધું છે અને આગોતરા જામીન અરજી કરી છે.  આપને જણાવી દઇએ કે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે ઉપરોક્ત તમામની જામીન અરજી ફગાવી હતી. આગોતરા જામીન અરજી સાથે HCનાં […]

Top Stories Ahmedabad Gujarat
manjula sroff DSP વિવાદ/ મંજુલા શ્રોફને HCની વચ્ચગાળાની રાહ, 7 જાન્યુ. સુધી પોલીસ નહીં કરી શકે ધરપકડ

DPS સ્કુલ કૌભાંડ મામલો ચાલી રહેલ લડતમાં  સ્કૂલનાં મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ HC ના શરણે પહોંચ્યા છે. સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સીપલ ધરપકડથી બચવા માટે હવે HCનું શરણું લીધું છે અને આગોતરા જામીન અરજી કરી છે.  આપને જણાવી દઇએ કે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે ઉપરોક્ત તમામની જામીન અરજી ફગાવી હતી.

આગોતરા જામીન અરજી સાથે HCનાં શરણે પહોંચાલા DPS સ્કૂલનાં મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆની અરજી પર HC દ્વારા શુક્રવારે સુનાવણી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  DPSના CEO મંજુલા શ્રોફના કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી પર સુનાવણી કરવામાં આવે ત્યાં સુધી વચ્ચગાળાની રાહત આપવામાં આવી છે. મંજુલા શ્રોફને 7 જાન્યુઆરી સુધી HC તરફથી વચ્ચગાળાની રાહતા મળતા 7 જાન્યુઆરી સુધી પોલીસ DPSના CEO મંજુલા શ્રોફની ધરપકડ નહિ કરી શકે. HC દ્વારા 7 જાન્યુઆરીએ તમામની આગોતરા જામીન અરજી પર સુનાવણી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.