Not Set/ video: ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલ સળગાવતા લાગી આગ, મામલતદારે ફાયર વિભાગને કરી જાણ

અરવલ્લી, અરવલ્લીના ભિલોડા સહકારી જિન પાસે આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જિન પાસે આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલ સળગાવતા આગ લાગી છે. આગની જાણ થતા ઘટના સ્થળે ફાયરબ્રિગેડનો કાફલો આવી પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.

Top Stories Gujarat Videos
mantavya 331 video: ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલ સળગાવતા લાગી આગ, મામલતદારે ફાયર વિભાગને કરી જાણ

અરવલ્લી,

અરવલ્લીના ભિલોડા સહકારી જિન પાસે આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જિન પાસે આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલ સળગાવતા આગ લાગી છે. આગની જાણ થતા ઘટના સ્થળે ફાયરબ્રિગેડનો કાફલો આવી પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.