Video/ ‘લવ અગેન’ના પ્રીમિયર દરમિયાન એક્ટર સેમ હ્યુગને પ્રિયંકા ચોપરાને કરી કિસ, વીડિયો થયો વાયરલ

પ્રિયંકા ચોપરા સ્ટેજ પર આવતાની સાથે જ સેમ હ્યુગને સ્વીટ કિસ કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ પાઉટ પણ કર્યો, પરંતુ સેમે તેને  કિસ કરી.

Trending Entertainment
કિસ

અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ફિલ્મોને લઈને ઘણી ચર્ચામાં છે. તેની એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. હાલમાં જ તેની હોલિવૂડ વેબ સીરિઝ ‘સિટાડેલ’ રિલીઝ થઈ છે. તે જ સમયે, તેની હોલીવુડ ફિલ્મ ‘લવ અગેન’ 12  મેના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. તેમની ફિલ્મનો પ્રીમિયર ન્યૂયોર્કમાં યોજાયો હતો. જ્યાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી.

પ્રીમિયરમાં, અભિનેત્રી સ્ટાઇલિશ ઓફ-શોલ્ડર ગાઉનમાં સ્ટેજ પર જોવા મળી હતી. જેને તેણીએ હાઈ હીલ્સ સાથે પિયર કરી હતી. તે જ સમયે, નિક જોનાસ પણ ગ્રે સૂટમાં હેન્ડસમ લાગતો હતો. પ્રિયંકા ચોપરાના કો-સ્ટાર સેમ હ્યુગને પણ પ્રીમિયરમાં હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરા સ્ટેજ પર આવતાની સાથે જ સેમ હ્યુગને સ્વીટ કિસ કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ પાઉટ પણ કર્યો, પરંતુ સેમે તેને  કિસ કરી. જેની તસવીર અને વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)

જણાવી દઈએ કે ફિલ્મ ‘લવ અગેન’ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા આવી જ એક મહિલાનો રોલ કરી રહી છે. જેના પતિનું મૃત્યુ થાય છે અને પતિનો નંબર સેમ હ્યુગન વાપરે છે. જેના વિશે પ્રિયંકા ચોપરા નથી જાણતી. તે જ સમયે, પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેનો કેમિયો રોલ છે. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં મેટ ગાલા 2023ના રેડ કાર્પેટ પર તેના પતિ નિક જોનાસ સાથે એન્ટ્રી કરી હતી.

આ પણ વાંચો:ફેન્સથી ગુસ્સે થયો સલમાન ખાન, બોડીગાર્ડે માર્યો માર!

આ પણ વાંચો: 10 એવોર્ડ્ઝ મેળવીને છવાઈ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’

આ પણ વાંચો:ટીવી એક્ટ્રેસે કો-એક્ટર પર લગાવ્યો રેપનો આરોપ, કહ્યું- ‘લગ્નના બહાને ઘણી વખત કર્યું સેક્સ’

આ પણ વાંચો:અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ બાદ આવ્યો ચુકાદો

આ પણ વાંચો:સ્ટેજ પર પરફોર્મ કરશે ગોવિંદા, કહ્યું- રવિના-કરિશ્મા જેવી અભિનેત્રીઓને કારણે ફિલ્મો બની હિટ