Dwarka News : દ્વારકામાં અરબી સમુદ્દરમાં લો પ્રેશરની અસર સર્જાઈ છે. લો પ્રેશરની આ સ્થિતીને પગલે ગુજરાતના દરીયા કિનારે કરંટ જોવા મળ્યો હતો. જેમાં દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. આ કરંટને પગલે દ્વારકાના ગોમતી નદીમાં મોજા ઉછળ્યા હતા.
વાવાઝોડાની આગાહીને લઈ દ્વારકાના અરબી સમુદ્ર તેમજ ગોમતીઘાટમાં કરંટ જોવા મળ્યો હતો. જેને પગલે ન.પા. ફાયર જવાનો તેમજ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય, પશ્ચિમ અને પૂર્વમાં ભારે વંટોળ સાથે વરસાદ
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતને ધમરોળતું વાવાઝોડું અને વરસાદ
આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી
