Recipe/ ચાની સાથે નાસ્તામાં ખાઓ આલૂ ક્રિસ્પી બોલ્સ, ખાવાની પડી જશે મજા

લોકો સાંજની ચાની સાથે કંઇક ફ્રાય અને ચટપટું ખાવાનું પસંદ કરે છે એવામાં લોકો ખાસ કરીને પકોડા, સમોસા બનાવે છે. પરંતુ આજે અમે તમને કેટલાક આલૂ ક્રિસ્પી બોલ્સની રેસીપિ લઇને આવ્યા છીએ.

Food Lifestyle
Untitled 213 ચાની સાથે નાસ્તામાં ખાઓ આલૂ ક્રિસ્પી બોલ્સ, ખાવાની પડી જશે મજા

લોકો સાંજની ચાની સાથે કંઇક ફ્રાય અને ચટપટું ખાવાનું પસંદ કરે છે એવામાં લોકો ખાસ કરીને પકોડા, સમોસા બનાવે છે. પરંતુ આજે અમે તમને કેટલાક આલૂ ક્રિસ્પી બોલ્સની રેસીપિ લઇને આવ્યા છીએ. જે ખાવાની મજા પડી જશે. તમારા બાળકોને  પણ ખાવાની મજા પડી જશે … આ રીતે બનાવો આલૂ ક્રિસ્પી બોલ્સ…

Untitled 214 ચાની સાથે નાસ્તામાં ખાઓ આલૂ ક્રિસ્પી બોલ્સ, ખાવાની પડી જશે મજા

 

સામગ્રી

5- નંગ – બાફેલા બટેટા
2 નંગ – લીલા મરચાં
2-3 ચમચી – કોર્ન સ્ટાર્ચ
1/4 ચમચી – કાળામરી પાવડર
2 મોટી ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – તેલ

Untitled 215 ચાની સાથે નાસ્તામાં ખાઓ આલૂ ક્રિસ્પી બોલ્સ, ખાવાની પડી જશે મજા

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં બટેટાને મેશ કરી લો. તેમા કોર્ન સ્ટાર્સ, લીલા મરચાં, કાળામરી પાવડર, મીઠું, કોથમીર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો અને બોલ્સ બનાવી લો, હવે એક પેનમાં તેલ ગરમ કરી લો. તેમા તૈયાર બોલ્સને તળી લો. આછા બ્રાઉન રંગના થાય એટલે તેને એક પ્લેટમાં નીકાળી લો. હવે તેને ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરી લો.