Not Set/ અર્થકારણ/ હવે IMF એ પણ ભારતનો અંદાજીત વૃદ્ધિ દર ઘટાડીને કર્યો 4.8%

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ 2019 ની ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી ઘટાડીને 4.8 ટકા કરી દીધી છે. નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓના દબાણ અને ગ્રામીણ ભારતમાં નબળી આવક વૃદ્ધિને ટાંકીને વૃદ્ધિના અંદાજને ઓછો કરવામાં આવ્યા છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ) ની વાર્ષિક સમિટની શરૂઆત પહેલાં વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ વિશે માહિતી આપતા આઇએમએફ વૈશ્વિક વિકાસ દરની સાથે ભારતના […]

Business
imfc અર્થકારણ/ હવે IMF એ પણ ભારતનો અંદાજીત વૃદ્ધિ દર ઘટાડીને કર્યો 4.8%

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ 2019 ની ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી ઘટાડીને 4.8 ટકા કરી દીધી છે. નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓના દબાણ અને ગ્રામીણ ભારતમાં નબળી આવક વૃદ્ધિને ટાંકીને વૃદ્ધિના અંદાજને ઓછો કરવામાં આવ્યા છે.