Call Center Scam/ નિરવ રાયચુરા કેસની તપાસમાં ED જોડાઇ, IT જોડાશે…

અમદાવાદ નિરવ રાયચુરા મહેફિલ કેસ મામલો આરોપી નિરવ અને સંતોષને અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપાયા નિરવ રાયચુરાના મોબાઈલને લઈને પોલીસે તપાસ શરૂ કરી નિરવ રાયચુરાનો મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યો નિરવના મોબાઈલમાંથી 25 બોગસ કોલ સેન્ટરની લીડ મળી નિરવ અમરેકીન નાગરિકનો ડેટા ટેક.માધ્યમથી ચોરી કરતો હતો નીરવ રાયચુરા અને સંતોષ સોંડા જમીનમાં રોકાણ કરી ભાગીદારી ED આજથી […]

Ahmedabad Gujarat

  • અમદાવાદ નિરવ રાયચુરા મહેફિલ કેસ મામલો
  • આરોપી નિરવ અને સંતોષને અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપાયા
  • નિરવ રાયચુરાના મોબાઈલને લઈને પોલીસે તપાસ શરૂ કરી
  • નિરવ રાયચુરાનો મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યો
  • નિરવના મોબાઈલમાંથી 25 બોગસ કોલ સેન્ટરની લીડ મળી
  • નિરવ અમરેકીન નાગરિકનો ડેટા ટેક.માધ્યમથી ચોરી કરતો હતો
  • નીરવ રાયચુરા અને સંતોષ સોંડા જમીનમાં રોકાણ કરી ભાગીદારી
  • ED આજથી તપાસમાં જોડાઇ, IT આવતીકાલથી તપાસમાં જોડાશે
  • મની લોન્ડરિંગ એક્ટ અને ફેમા એકટ હેઠળ ગુનો નોંધવામાં આવશે
  • નીરવ રાયચુરાનું ગોવા કસિનો હોવાનું સામે આવ્યું
  • કસિનોમાં કોણ કોણ ભાગીદારતે અંગે તપાસ શરૂ