rte admission/ RTEની મળવાપાત્ર રકમમાં સરકારે મુક્યો 25 ટકા કાપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ઉચ્ચારી ચીમકી

RTEની મળવાપાત્ર રકમમાં 25 ટકા કાપ ગુજરાતસરકારના શિક્ષણ વિભાગનો પરિપત્ર પરિપત્રનો સ્વનિર્ભર શાળા સંચાલકોએ કર્યો વિરોધ સરકારના નિર્ણયથી તમામ માટે 25 ટકા ફી કાપ મૂક્યો હવે RTEની મળવાપાત્ર રકમમાં 25 ટકા કાપથી અન્યાય સ્વનિર્ભર સંસ્થા આર્થિક બોજો ઉઠાવી શકશે નહીં હાઇકોર્ટના આદેશથી સરકારે 25 ટકા ફી કાપ મૂક્યો આ આદેશનો સંચાલકોએ સ્વીકાર કર્યો છે હવે […]

Gujarat Others
  • RTEની મળવાપાત્ર રકમમાં 25 ટકા કાપ
  • ગુજરાતસરકારના શિક્ષણ વિભાગનો પરિપત્ર
  • પરિપત્રનો સ્વનિર્ભર શાળા સંચાલકોએ કર્યો વિરોધ
  • સરકારના નિર્ણયથી તમામ માટે 25 ટકા ફી કાપ મૂક્યો
  • હવે RTEની મળવાપાત્ર રકમમાં 25 ટકા કાપથી અન્યાય
  • સ્વનિર્ભર સંસ્થા આર્થિક બોજો ઉઠાવી શકશે નહીં
  • હાઇકોર્ટના આદેશથી સરકારે 25 ટકા ફી કાપ મૂક્યો
  • આ આદેશનો સંચાલકોએ સ્વીકાર કર્યો છે
  • હવે RTEમાં મૂકાનારો કાપથી સંચાલકોને અન્યાય
  • સંચાલકોને ન્યાય આપવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગ
  • RTE વિદ્યાર્થી દીઠ સંસ્થાને બે હપ્તામાં 10 હજાર ચૂકવાય છે
  •  ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ઉચ્ચારી ચીમકી
  • માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન