Not Set/ એકતા કપૂરની ફેમસ સીરીયલ ‘કસોટી ઝીંદગી કી 2’ માં અનુરાગ બાસુનો રોલ નિભાવશે આ એક્ટર

  ડેઈલી સોપ એ ટીવી દુનિયાનું અભિન્ન અંગ છે. એમાં પણ એકતા કપૂર મોખરાનું સ્થાન ધરાવે છે. એકતા કપૂરે પોતાની ૧૭ વર્ષ જૂની સીરીયલ “કસોટી ઝીંદગી કી” ની રીમેક બનાવાની જાહેરાત કરી છે. એ સીરીયલ તે સમયે દર્શકોમાં ઘણી ફેમસ થઇ હતી. આ જૂની સીરિયલમાં શ્વેતા તિવારી અને સીઝેન ખાન સ્ટારર હતી અને હવે એને […]

Entertainment
maxresdefault 4 2 એકતા કપૂરની ફેમસ સીરીયલ ‘કસોટી ઝીંદગી કી 2’ માં અનુરાગ બાસુનો રોલ નિભાવશે આ એક્ટર

 

ડેઈલી સોપ એ ટીવી દુનિયાનું અભિન્ન અંગ છે. એમાં પણ એકતા કપૂર મોખરાનું સ્થાન ધરાવે છે. એકતા કપૂરે પોતાની ૧૭ વર્ષ જૂની સીરીયલ “કસોટી ઝીંદગી કી” ની રીમેક બનાવાની જાહેરાત કરી છે. એ સીરીયલ તે સમયે દર્શકોમાં ઘણી ફેમસ થઇ હતી. આ જૂની સીરિયલમાં શ્વેતા તિવારી અને સીઝેન ખાન સ્ટારર હતી અને હવે એને બિલકુલ નવા અંદાજમાં એકતા કપૂર રજુ કરશે.

અનુરાગ બાસુના રોલ માટે ‘કસમ તેરે પ્યાર કી’ ના લીડ એક્ટર શરદ મલ્હોત્રા નજર આવશે. સુઝેન ખાન જેમણે અનુરાગ બાસુનો રોલ પ્લે કર્યો હતો જેમાં એમની ભૂમિકા એક પ્રેમી તરીકેની હતી જે પ્રેરણાના પ્રેમમાં હતો.

જયારે નેગેટીવ રોલ કોમોલીકાનો રોલ હીના ખાન જે એ રિશ્તા ક્યાં કેહલાતા હે માં અક્ષરા ના રોલથી ફેમસ થઇ છે. જૂની સીરીયલમાં આ રોલ ઉર્વશી ધોળકિયાએ નિભાવ્યો હતો. આ સિરીયલમાં લીડ એક્ટ્રેસનો રોલ એરિકા ફર્નાડીઝ પ્લે કરવાની છે પરંતુ બાકીના કલાકાર કોણ હશે એ અંગે કોઈ ખુલાસા થયા નથી. અન્ય એક્ટર માટે નિર્માતાઓની વાતચીત ચાલી રહી છે.