Not Set/ જેકલીન ફર્નાન્ડિસ બની ઓટીટી સ્પેસમાં કામ કરનારી પ્રથમ અભિનેત્રી

બોલીવૂડમાં સૌથી વધારે ચર્ચામાં રહેતી અભિનેત્રીઓમાંની એક અને કમર્શિયલ સિનેમા જગતનું ફેમશ નામ, જેકલીન ફર્નાન્ડિસ. જેકલીન વેબ સિરિઝ કરવાનો નિર્ણય લઈ ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂઆત કરી છે અને સફળતાની વધુ એક સીડી ઉપર ચડી છે. જેકલીન ફર્નાન્ડિસ ઓટીટી સ્પેસમાં કામ કરનારી પ્રથમ અભિનેત્રી બની ગઈ છે. આ સમાચાર મળતાં જ જેકલીનના ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ […]

Top Stories Entertainment
tgt 41 જેકલીન ફર્નાન્ડિસ બની ઓટીટી સ્પેસમાં કામ કરનારી પ્રથમ અભિનેત્રી

બોલીવૂડમાં સૌથી વધારે ચર્ચામાં રહેતી અભિનેત્રીઓમાંની એક અને કમર્શિયલ સિનેમા જગતનું ફેમશ નામ, જેકલીન ફર્નાન્ડિસ. જેકલીન વેબ સિરિઝ કરવાનો નિર્ણય લઈ ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂઆત કરી છે અને સફળતાની વધુ એક સીડી ઉપર ચડી છે.

જેકલીન ફર્નાન્ડિસ ઓટીટી સ્પેસમાં કામ કરનારી પ્રથમ અભિનેત્રી બની ગઈ છે. આ સમાચાર મળતાં જ જેકલીનના ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઓનસ્ક્રિન અને સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલી રહેતી અભિનેત્રીએ ડિજિટલ ડેબ્યૂ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધાં છે.

Image result for OTT space becomes

જેકલીન પહેલી વેબ સિરિઝમાં એક સિરિયલ કિલરનું પાત્ર ભજવશે. હંમેશા સુંદર દેખાવ અને સ્ટાઈલથી લોકોના દિલ જીતવામાં સફળ રહેલી જેકલીન હવે એક હત્યારાનું પાત્ર ભજવવા માટે તૈયાર છે.

Image result for OTT space becomes

સોશિયલ મીડિયા પર પોતાનો દબદબો જાળવી રાખનાર અને લોકપ્રિયતાન શિખરો સર કરનાર જેકલીન એક કવરપેજ માટે સાઇન કરી છે અને હવે અભિનેત્રી ડિજિટલ કવર પર છવાઈ જવા માટે તૈયાર છે.

Related image

જેકલીન ફર્નાન્ડિસ ‘મિસિસ સિરિયલ કિલર’ની સાથે ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરશે.